તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડીત સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણા ખાતે મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કરાઈ. આ પ્રસંગે વેદશિક્ષા પ્રચાર દ્વારા સાંસ્કૃતિક જતન માટે સમર્પિત શાસ્ત્રી ઘનશ્યામભાઈ એ. િત્રવેદીની છ દાયકાની દિર્ઘકાલિન સેવાને ગુજરાત સરકારે ‘વેદશાસ્ત્ર પારંગત’ સંસ્કૃત પંડિત સન્માન 17/18થી સન્માનિત કરેલ પાલિતાણામાં તેમનું મંત્રીના હસ્તે અભિવાદન કરાયેલ. આજ પ્રસંગે તેમના પુત્ર ડો.પંકજ િત્રવેદીને દેવ ભાષા સંસ્કૃતને લોકભાષા બનાવવા માટેના પ્રયત્નો માટે એવોર્ડ અર્પી સન્માનિત કરાયેલ.

અન્ય સમાચારો પણ છે...