જુગારની રકમ અંગે જુદી-જુદી થતી વાત

ભાવનગર ¿ પાલિતાણામાં ગત તા.4/8/2018 ના રોજ પાલીતાણા ટાઉન પોલીસે બાતમી આધારે પાટડીવાડીમાં જુગાર અંગે રેડ કરી હતી.જેમા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
જુગારની રકમ અંગે જુદી-જુદી થતી વાત
ભાવનગર ¿ પાલિતાણામાં ગત તા.4/8/2018 ના રોજ પાલીતાણા ટાઉન પોલીસે બાતમી આધારે પાટડીવાડીમાં જુગાર અંગે રેડ કરી હતી.જેમા જાહેરમા રેડ બતાવાઇ હતી.અને રકમ રુ.41.390 ની મતા કબ્જે લેવાયાનુ પોલીસ ચોપડે બતાવાયુ છે.હકીકતે આ રેડ એક બંધ મકાનમાં કરવામા આવી હતી.અને પટમાંથી તેમજ ખેલી�ઓના ખીસ્સામાંથી પોલીસે કુલ રૂ.1.36.500 કબ્જે કર્યાનો આક્ષેપ સાથે જુગારમાં ઝડપાયેલા મુન્નાભાઇ ઉર્ફે ડાબર જમાલભાઇ માલવીયાએ ડી.એસ.પી. સમક્ષ રુબરૂ મળી રજુઆત કરી હતી.

X
જુગારની રકમ અંગે જુદી-જુદી થતી વાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App