તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ મરણટીંબી,ગીર | ટીંબી(ગીર) નિવાસી સ્વ.વિશ્વનાથ જટાશંકર તથા મનસુખલાલ જટાશંકરના નાના ભાઇ તુલજાશંકર જટાશંકર ત્રિવેદીનો પુત્ર પ્રદ્યુમનભાઇની પુત્રી સ્વાતીબેન(ઉં.વ.25)તા.19/3ને રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે કીશોરભાઇ (સુરત), દીપકભાઇ, ભરતભાઇ, જીગ્નેશભાઇ ટીંબીની ભત્રીજી, દામનગર અનંતરા જેઠાલાલ ત્રિવેદીની ભાણેજ થાય. તેની સાદડી તેના નિવાસે ટીંબી (ગીર) મુકામે તા.23/2ને ગુરૂવારે સવારે 9 થી સાંજે 4 કલાક સુધી મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.દિહોર| દિહોરનિવાસી સ્વ.હરજીવનભાઇ હરખજીભાઇ રાજયગુરૂના દીલીપભાઇ હ.રાજયગુરૂના પુત્ર અમીતભાઇદીલીપભાઇ રાજયગુરૂ (ઉં.વ.28)તા.21/3ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.ત્રીકમજી હરખજી રાજયગુરૂ, સ્વ.જગજીવન હરખજી રાજયગુરૂ, સ્વ.બાબુલાલ હરખજી રાજયગુરૂના ભત્રીજાનો પુત્ર, બટુકભાઇ હરજીવનભા રાજયગુરૂ, હસુભાઇ, નરેશભાઇ, ભરતભાઇ, ગં.સ્વ.ઉષાબેન હર્ષદભાઇ ત્રિવેદી (પાલિતાણા), ગં.સ્વ.શારદાબેન શશીકાંતભાઇ ઉપાધ્યાય (વડાળ), ગં.સ્વ.મનીષાબેન દીનકરરાય જાની (વાળુકડ), સ્વ.રમાબેન જીતેન્દ્રભાઇ ત્રિવેદી (ભાવનગર)ના ભત્રીજા, વિપુલભાઇ ડી. રાજયગુરૂ, અરૂણાબેન શૈલેષકુમાર ઉપાધ્યાય (ભાવનગર), આરતીબેન રાજેશભાઇ ઉપાધ્યાયના ભાઇ, મોસાળ પક્ષે સ્વ.હરીપ્રસાદ વજેરામ ત્રિવેદી, ભીંગરાડના ભાણેજ, ઉલ્લાસગૌરી ડી.રાજયગુરૂ - ભાવનગર, દેવીબેન રમેશભાઇ રાજયગુરૂ-મહુવા, અનસુયાબેન વિનોદરાય શુકલ-ભાવનગર, નવિનચંદ્ર હિંમતલાલ ત્રિવેદી - ભાવનગર, વિજયભાઇ શંભુપ્રસાદ ત્રિવેદી-ભાવનગર, કૌશિકભાઇ હિંમતલાલ ત્રિવેદી-મહુવાના ભાણેજ થાય. બંને પક્ષની સંયુકત સાદડી તા.23/3ને ગુરૂવારે સવારે 10 થી 5 દિહોર મુકામે તેના નિવાસે રાખેલ છે.મહુવા| સ્વ.મગનલાલમહાશંકરભાઇ મહેતા અને સ્વ.પ્રભાબેનના પુત્ર હસમુખભાઇ(ઉ.વ.62)તે જીતેન્દ્રભાઇ (પુરોહિત પેડાવાળા)ના નાનાભાઇ, સ્વ.ધીરજલાલ મહાશંકરભાઇ મહેતા (ભાવનગર), લલિતભાઇ, સ્વ.પ્રાણકુંવરબેન ઇચ્છાશંકરભાઇ પુરોહિત, શાંતાબેન રામશંકર જોષીના ભત્રીજા, સ્વ.ભાવનાબેન, પુષ્પાબેન (મુંબઇ), અલકાબેનના ભાઇ, સ્વ.જમનાદાસ જગજીવનદાસ પુરોહિત, સ્વ.જટાશંકરભાઇના ભાણેજ, ભાર્ગવભાઇ, તેજસભાઇના કાકા તા.21/3ને મંગળવારે કૈલસાવાસી થયેલ છે. તેમની સંયુક્ત સાદડી તા.23/3ને ગુરૂવારે બપોરે 4 થી 6 કલાકે અમૃતબાગ, નર્સિંગ સ્કુલની સામે, મહુવા રાખેલ છે. ધાર્મિક વિધી ધાર્મિક સ્થળે રાખેલ છે.દિહોર| પનોત વેણીશંકર શાંતિલાલભાઇ (ઉં.વ.68)તા.21/3ના રામચરણ પામેલ છે. તે રાજુભાઇ, જીતેન્દ્રભાઇ, દીલીપભાઇના પિતા, રતિલાલભાઇ બારૈયા (બેલા)ના બનેવી, શાંતિલાલભાઇ બારૈયા બેલા, જીવરામભાઇ જાની સથરાના સાળા, ત્રિભોવનભાઇ બારૈયા ઘાંટરવાળાના ભાણેજ થાય. તેનું બેસણું ગુરૂ, શુક્ર અને શનિવાર ત્રણ દિવસ રાખેલ છે તેમજ સુંવાળા સોમવારે તેમજ બવળીકાણ સાથે રાખેલ છે.ડેડકડી,તા.ઉમરાળા | અખુભા નથુભા ગોહીલ તા.20/3નારામચરણ પામેલ છે. તે કીરીટસિંહ, નરેન્દ્રસિંહના પિતા, દીલુભા, ભગુભા, લાલુભાના કાકાજી. તેની ઉત્તરક્રિયા તા.31/3ના ડેડકડી મુકામે રાખેલ છે.

બોરસદ| ખરડ,હાલ ભાવનગર ગોહીલજતીનસિંહ જયપતસિંહ (ઉં.વ.40)તા.19/1ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.ચુડાસમા ભુપતસિંહ ભોજરાજસિંહ (નિવૃત પોલીસ)ના જમાઇ, વિમલસિંહ ભુપતસિંહના બનેવી સાહેબ, નીલદીપસિંહ, જયવીરસિંહના ફુવા સાહેબ થાય. તેનું બેસણું તા.23/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેના નિવાસે કાળીયાબીડ રાખેલ છે.

પચ્છેગામ,તા.વલભીપુર| પચ્છેગામનિવાસી સ્વ.છનુભા રાહુભા ગોહીલના પત્ની લીલાબાછનુભા તા.19/3/2017રવિવારના રોજ અવસાન પામેલ છે. તે બહાદુરસિંહ, લાલુભા, ધીરૂભાના મોટાબા ભાભી થાય. દરશથસિંહ (ચેરમેનશ્રી કા.તા.પં.વલભીપુર), દિગ્વિજયસિંહ, ગૌતમસિંહ, પદુભા, યોગીરાજસિંહ, અનોપસિંહ, શક્તિસિંહ, ઇન્દુભા, સુજાનસિંહ, ગુલાબસિંહના ભાભુ થાય.

ઉંચડી| વાજારાઠોડ ચંદુભા ગગુભાના પુત્ર મહેન્દ્રસિંહચંદુભા (ઉ.વ.44)તા.21ને મંગળવારે અવસાન પામેલ છે. તે વિક્રમસિંહ ચંદુભાના નાના ભાઇ, કનકસિંહ ચંદુભા, પ્રકાશબા ધર્મેન્દ્રસિંહ ગોહિલ (બપાડા)ના મોટા ભાઇ, સ્વ.રમુભા ગગુભા, દેવુભા ગગુભાના ભત્રીજા, નીતુરાજસિંહના પિતાશ્રી, સ્વ.જયુભા રમુભા, કિરીટસિંહ, શક્તિસિંહ, દિગ્પાલસિંહ, અજયસિંહ, ઋતુરાજસિંહના મોટા બાપુના દીકરા, કાકુભા લક્ષ્મણસિંહ ગોહિલ (જસપરા)ના જમાઇ, અજીતસિંહ પોપટભા ગોહિલ, રમજુભા પોપટભા, પ્રવિણસિંહ પોપટભા (ભીકડા)ના ભાણેજ થાય. તેની ઉત્તરક્રિયા તા.1/4ના ઉંચડી મુકામે રાખેલ છે.પરવડી,તા.ગારિયાધાર | કાંતિભાઇ મોહનભાઇ ખેની (ઉ.વ.70)તા.17ને શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.િત્રકમભાઇ, સ્વ.બાબુભાઇ, લક્ષ્મણભાઇ વલ્લભભાઇ ખેની (સુરત)ના મોટા ભાઇ, ભીમજીભાઇ રવજીભાઇ ખેનીના ભત્રીજા થાય. તેનું બેસણું તા.23ને ગુરૂવારે પરવડી મુકામે આખો દિવસ નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| મુળગામ ખરડ (ભાલ) હાલ ભાવનગર સ્વ.સોલંકી નવલસિંહ ભગવાનજીના પુત્ર દીલીપસિંહ(ઉં.વ.58)તે સ્વ.રઘુવીરસિંહ, પ્રદ્યુમનસિંહ, બળવંતસિંહના નાના ભાઇ, રાઠોડ વાઘજીભાઇ, સુરેશભાઇ (એસબીઆઇ), રાઠોડ રઘુભાઇના ભાણેજ, જયમલસિંહ, બબભા, વિરસિંહના મોટાભાઇના દિકરા, સ્વ.ડોડીયા વિજયસિંહ (લાખેણી), પરમાર ભાવુભા (ભંડારીયા), વાળા નટવરસિંહ (અરણેજ) વાળાના સાળા, છત્રપાલસિંહ, હરદેવસિંહ, ભરતસિંહ, પૃથ્વીરાજસિંહના કાકાનું તા.20/3ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તેનું બેસણું તા.23/3ને ગુરૂવારે 4 થી 6 જલારામ મંદિર આનંદનગર ખાતે રાખેલ છે.કાજાવદર| ભાવશંગભાઇજેઠીભાઇના પુત્ર ધર્મેન્દ્રસિંહ(ઉ.વ.12)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.જેશંગભાઇ, સ્વ.નારશંગભાઇ, નાથાભાઇ દેવશંગભાઇ, નાનુભાઇ દેવશંગભાઇના નાનાભાઇના પુત્ર, જોરશંગભાઇ રૂપશંગભાઇ, મકાભાઇ ભગવાનભાઇ મોરી (પીપરાળી), જેમલભાઇ દાદભા મોરીના ભત્રીજા, ભગવાનભાઇ કેસરભાઇ મોરી (પીપરાળી), દાદભા કેસરભાઇ, વીરાભાઇ જાદવભાઇ, ભૂપતભાઇ જાદવભાઇના ભત્રીજાના દીકરા, દિલીપભાઇ, જીતુભાઇ, કરણભાઇ, વિપુલભાઇ,નીરવભાઇ, ઉદયના નાનાભાઇ, વાળુકડ (જીજીનું) નિવાસી પથુભાઇ ભાવશંગભાઇ પરમાર, જોરશંગભાઇ ભાવશંગભાઇ, ભરતભાઇ ભાવશંગભાઇના ભાણેજ થાય.પાલિતાણા|પાલિતાણાનિવાસી રતીલાલજીવનલાલ રાઠોડ (ઉં.વ.91)તા.21/3ને મંગળવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.જયંતિલાલ, સ્વ.ચુનિભાઇના મોટા ભાઇ, જીતેન્દ્રભાઇ, જગદીશભાઇ, જયશ્રીબેન, સંગીતાબેનના પિતા, સ્વ.પ્રતાપરાય મોહનભાઇ પરમાર (જેતપુર), હર્ષદરાય રતીલાલ પીઠવા (ભાવનગર)ના સ્વસુર, આશિષ, રાજેશ, જનક, પ્રશાંત, સ્નેહલબેન જયકુમાર મકવાણા (મુંબઇ)ના દાદા, પ્રિયંક, ઓમ, હાર્દી, જય, શુભ, કુશ, તન્મયના વડદાદા થાય. તેની સાદડી તા.23/3ને ગુરૂવારે 4 થી 6 અમારા નિવાસે જીવન આશિષ લક્ષ્મણધામ મંદિર પાછળ, હવા મહેલ રોડ, પાલિતાણા રાખેલ છે.ભાવનગર| કીશનચંદ રામચંદ રાજાઇ ડબલવી.વી.સાબુવાળા (ઉં.વ.68) તા.21/3ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.ભગવાનદાસ રામચંદ રાજાઇ, ફતેચંદ રામચંદ રાજાઇના નાના ભાઇ, કનૈયાલાલ રામચંદ રાજાઇ, તારાચંદ રામચંદ રાજાઇના મોટા ભાઇ, નરેશભાઇ કીશનચંદ રાજાઇ, હિતેષભાઇ કીશનચંદ રાજાઇના પીતા, વિજયભાઇ ફતેચંદ રાજાઇ, સુરેશભાઇ ભગવાનદાસ રાજાઇ, અજયભાઇ ભગવાનદાસ રાજાઇ, પંકજભાઇ ફતેચંદ રાજાઇ, કમલેશભાઇ કનૈયાલાલ રાજાઇ, સુનિલભાઇ કનૈયાલાલ રાજાઇ, વિનયભાઇ તારાચંદ રાજાઇ, સુમિત તારાચંદ રાજાઇ, રવિ કનૈયાલાલ રાજાઇના કાકા થાય. તેનું બેસણું (પગડીયું) તા.22/3ને બુધવારે સાંજે 6 કલાકે ભાઇઓ માટે રાજાઇ હોલ, સિન્ધુનગર તેમજ બહેનો માટે સંત પ્રભારામ હોલ, સિન્ધુનગર, ભાવનગર ખાતે રાખેલ છે.સથરા| જાદવભાઇભેડાના દિકરા અશોકભાઇના પત્ની રૈખાગૌરી(ઉં.વ.41)તે પ્રવિણભાઇ, દિનેશભાઇના ભાભી, જનકભાઇના મોટાબા, કાળુભાઇ, બાબુભાઇ, વિઠ્ઠલભાઇ, ભુપતભાઇ, બાબુભાઇના ભત્રીજા વહુ, રાકેશ, લલિતના માતૃશ્રી, કંડોળીયા રવજીભાઇ નાનજીભાઇ (ટીમાણા), રણછોડભાઇ નાનજીભાઇની દિકરી, અશોકભાઇ, કિશોરભાઇ, રાજુભાઇના મોટાબેન તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.30/3ને ગુરૂવારે દિવસના રાખેલ છે.

ભાવનગર| દેવીબેન લાલજીભાઈ ચુડાસમા (ઉ.વ.65)તે બટુકભાઈ વિઠ્ઠલભાઈ સરવૈયાના પત્નીનું તા.21ના અવસાન થયેલ છે. તે જયદીપ, કોમલબેન, ગાયત્રીબેનના માતૃશ્રી, આતુભાઈ જીવાભાઈ સોડવદરાના ભત્રીજા વહુ, ચુડાસમા નાગજીભાઈ લાલજીભાઈ, કિશોરભાઈના બહેન થાય. તેનું બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમજ ઉતરક્રિયા તા.27ને સોમવાર નેચરલ પાર્ક પ્લોટ-46 એરપોર્ટ રોડ પર તેમના નિવાસ સ્થાને રાખેલ છે.ગારિયાધાર| પ્રવિણભાઇ અમૃતલાલ પાલનપુરા તા.21નારામચરણ પામેલ છે. તે અરવિંદભાઇ, શોભનાબેન, ગીતાબેનના મોટા ભાઇ, લખધીરભાઇ સોલંકીના સાળા થાય. તેનું બેસણું તા.23ને ગુરૂવારે બહારપરા, હનુમાન શેરી, ગારિયાધાર ખાતે રાખેલ છે.જસપરા| દીવાળીબેન ડાયાભાઇ ઢેઢી (ઉં.વ.107)તે સ્વ.ભીમાભાઇ, સ્વ.રણછોડભાઇના માતા, સવજીભાઇ, રવજીભાઇ, નાગજીભાઇ, સ્વ.રામજીભાઇના ગઢામાં, ભગવાનભાઇ નાનજીભાઇના ભાભી, તણસાવાળાના જાદવભાઇ મેપાભાઇ ઠંઠના ફઇ તા.21/3ને મંગળવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.1/4ને શનિવારે રાત્રીના જસપરા મુકામે રાખેલ છે.

મહુવા| સ્વ.ખાટાભાઇજસમતભાઇ વળિયાના પુત્ર મહેશભાઇ(ઉ.વ.35)તે સ્વ.વશરામભાઇ, ભીખાભાઇ, સ્વ.ભુરાભાઇ, બોઘાભાઇ, સ્વ.શીવાભાઇના ભત્રીજા, વિપુલભાઇના મોટાભાઇ, સ્વ.હરીભાઇ, પાંચાભાઇ, માધાભાઇ, ભવાનભાઇ સેંતાના ભાણેજ, ખાટાભાઇ નારણભાઇ ખોડિફાડ (કુંભણ)ના જમાઇ, ભાવેશભાઇ, રોહિતભાઇ, કલ્પેશભાઇ, વિશાલભાઇ, પ્રકાશભાઇ, અજયભાઇના પિતરાઇ ભાઇ તા.21/3ને મંગળવારે અક્ષરવાસી થયેલ છે. તેમનુ બેસણું તા.24/3ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રામપાસ રહોની જગ્યા સામે, મહુવા મુકામે રાખેલ છે.કોળીયાક| લવજીભાઇ મોહનભાઇ ગોહીલ (ઉં.વ.82)તે વિરેન્દ્રભાઇ, મહેશભાઇ, જયશ્રીબેન, કોમલબેન, ભાવનાબેન, રક્ષાબેનના પિતા થાય. તેની ઉત્તરક્રિયા તા.28/3ને મંગળવારે ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભારની વાડીમાં રાખેલ છે.ભાવનગ| દેવુબેન નાનજીભાઇ સરવૈયા (ઉં.વ.55)તા.21/3ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નાનજીભાઇ અરજણભાઇ સરવૈયાના પત્ની, આશા ધનશ્યામભાઇ, બીપીન, મનિષ, નીતીનના માતુશ્રી, કાનજીભાઇ, ઓઘડભાઇ, ઓધવજીભાઇ સરવૈયાના નાના ભાઇના પત્ની, માવજીભાઇ સરવૈયા (એસબીઆઇ)ના ભાભી, મોહનભાઇ, મનજીભાઇ, મહેન્દ્રભાઇ, દીપકભાઇ, રમેશભાઇના કાકી, શિયાળ કિશોરભાઇ ખાટાભાઇના બેન થાય. તેનું બેસણું તા.23ને ગુરૂવારે સવારે 8 થી સાંજે 6.30 સુધી અમારા નિવાસસ્થાને પ્લોટ નં.2433, ઘોઘા રોડ, ગાયત્રીનગર સામે, શિવાજી સર્કલ મુકામે રાખેલ છે. ઉત્તરક્રિયા (બારમું) બંધ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાવનગર| ગોવિંદભાઇ બી.બારૈયા (ઉં.વ.77)તે તા.21/3ને મંગળવારે અવસાન પામેલ છે. તે રમેશભાઇ, કેશુભાઇ હિંમતભાઇ, શાન્તીભાઇ, વિજુબેનના પિતા, ઝવેરભાઇ બી.બારૈયા (રીટા.બી.પી.ટી.આઇ.)ના મોટા ભાઇ, મનીષભાઇ (ક્રિષ્ના ટાઇલ્સ), ઉમેશભાઇ, હરેશભાઇ, મેહુલભાઇ (એલઆઇસી એજન્ટ)ના દાદા, શામજીભાઇ, બાબુભાઇ હિરાભાઇ, અતુલભાઇના મોટા ભાઇ થાય. તેનું બેસણું અમારા નિવાસે તા.23/3ને ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.3/3ને શુક્રવારે સુભાષનગર, પ્લોટ નં.2367, ભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગર| મધુબેન જીવણભાઇ (ઉં.વ.48)તે જીવણભાઇ ભવાનભાઇ બાલધીયાના પત્ની, નાગજીભાઇ નરશીભાઇના નાના ભાઇના પત્ની, રમેશભાઇ નરશીભાઇના ભાભી, ભરતભાઇ, હરેશભાઇ, રાજુભાઇના કાકી, સ્વ.ભુપતભાઇ નરશીભાઇના ભાભી, ધનીબેન, સ્વ.હંસાબેન, હળવીબેન, મંજુબેનના ભાભી થાય. તેના સુંવાળા તથા સાદડી તા.23/3ને ગુરૂવારે આખો દિવસ તેમજ ઉત્તરકારજ તા.27/3ને સોમવારે તેના નિવાસે શિવશક્તિ સોસાયટી, બી, પ્લોટનં.88/બી, હાદાનગર, ભાવનગર પરા ખાતે રાખેલ છે.

બગદાણા,તા.મહુવા | સ્વ.રવજીભાઇકાબાભાઇ ડોડીયાના પત્ની સમજુબેન(ઉં.વ.85)તે નરશીભાઇ, હિંમતભાઇના માતા, ભીમાભાઇ, મનજીભાઇના ભાભી, સાગર, શૈલેષ, ભરત, સંજય, રાજુ, મુળજીભાઇના ગઢામાં, દિનેશભાઇ, પરબતભાઇ, જસુભાઇના મોટાબા, દિહોરવાળા આણંદભાઇ બિજલભાઇ બાૈયા, વિઠ્ઠલભાઇ, જીણાભાઇના બેન, કરમદીયા વાળા ઓઘડભાઇ માવજીભઇ ચાવડા, ટીટોડીયાવાળા નરશીભાઇ રસાભાઇ ગોહીલના સાસુ, દેવુબેન બાલાભાઇ ખારીવાળાના ભાભી તા.21/3ને મંગળવારે અવસાન પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.31/3ને શુક્રવારે બગદાણા મુકામે રાખેલ છે.

ભાવનગર| દિહોરહાલ ભાવનગર ઝવેરભાઇની વાડી લવજીભાઇકેશવભાઇ મકવાણા (ઉં.વ.80)તા.20/3ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે અશોકભાઇ, અરવિંદભાઇ, કાન્તાબેનના પિતા, લાખાભાઇ, મથુરભાઇ, મનજીભાઇ, લખુબેન, ચંપાબેન, જીણુબેનના મોટા ભાઇ, ધનજીભાઇ, ટીણાભાઇના દાદાના દીકરા, કૌશિકભાઇ, નરેશભાઇના દાદા, કંટાળા હરભીમભાઇ કાળાભાઇ રાઠોડ, ભાણાભાઇ કાળાભાઇ રાઠોડ, સ્વ.સુરાભાઇ કાળાભાઇ રાઠોડના બનેવી, નાનુભાઇ કાનજીભાઇ ડાભી, કરશનભાઇ, દાસભાઇના મામાના દિકરા, બારૈયા સોમાભાઇ જીવાભાઇ, મોહનભાઇ બારૈયા, બાબુભાઇ ચુડાસમા (રૂવા)ના સાળા થાય. તેના સુંવાળા તા.24/3ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.31/3ને શુક્રવારે અમારા નિવાસે દેસાઇનગર, ઝવેરભાઇની વાડી, બાલા હનુમાન મંદિર પાસે, ભાવનગર રાખેલ છે.

કાજાવદર| આંબાભાઇ નાનુભાઇ ડાભી (ઉ.વ.65)તા.21/3ને મંગળવારે રામચરણ પામેલ છે. તે માધાભાઇ નાનુભાઇ, મેઘાભાઇ, શેફાભાઇ, છગનભાઇ બીજલભાઇ, હીરાભાઇ, ઘેલાભાઇના નાનાભાઇ, બુધાભાઇના પિતાશ્રી, ગોવિંદભાઇ, મથુરભાઇ, જેન્તીભાઇ, ધીરુભાઇ, બોઘાભાઇ, મકાભાઇના કાકા, ભરતભાઇ, પીન્ટુ, અમિતના દાદા, લાલજીભાઇ ભાયાભાઇ (અગિયાળી)ના બનેવી થાય. તેમની ઉત્તરક્રિયા તા.27/3ને સોમવારે તેમના નિવાસ સ્થાન કાજાવદર મુકામે રાખેલ છે.ભાવનગર| તળાજાનિવાસી હાલ શિવનગર, ભાવનગર પડાયાનવ્યા ચેતનભાઇ (ઉં.વ.14)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે બેચરભાઇ નથુભાઇ પુંજાભાઇના પૌત્રી, જીતેન્દ્રભાઇ, રાજેશભાઇની ભત્રીજી, મહેશભાઇ બેચરભાઇ કલીવડાની ભત્રીજી થાય. તેની શોક ભંગ વિધિ તા.24/3ને શુક્રવારે સવારે 10 કલાકે અમારા નિવાસે બ્લોક નં.100, શિવનગર, તળાજા રોડ, સહજાનંદ સ્કુલની બાજુમાં, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| આંબલાનિવાસી હાલ ભાવનગ કેશવભાઇ માધાભાઇ પારધીના પત્ની મણીબેનકે.પારધી (ઉં.વ.67)તા.20/3ના રામચરણ પામેલ છે. તે હરજીભાઇ માધાભાઇ પારધીના ભાભી, જયાબેન એ.જોગદીયા, હેતલબેન જી.કોળીના માતા, પ્રકાશભાઇ એચ.પારધી (અમદાવાદ), રાજેશભાઇ હરજીભાઇ પારધી (એકસલ ક્રોપ કેર લી.), ગીતાબેન એ.રાઠોડ (વરતેજ), દક્ષાબેન કે.બોરીચા (નેશડા)ના મોટીબા, જીવરાજભાઇ કે.પારધી (સવગુણનગર), નટવરભાઇ દેવશીભાઇ પારધી (સોનગઢ), મુકેશભાઇ ખોડાભાઇ પારધી (આંબલા), દિનેશભાઇ વશરામભાઇ પારધી (સોનગઢ)ના કાકી, કુબેરભાઇ ગલાભાઇ સોલંકી (અમદાવાદ)ના મોટા બેન, અતુલભાઇ આર.જોગદીયા, જીતેન્દ્ર કાનજીભાઇ કોળીના સાસુ, પી.ડી.રાઠોડ (રમત ગમત કચેરી), નટવરભાઇ સોલંકી (મુંબઇ), રાકેશ રતીલાલ માંડલીયાના મામી થાય. તેની ઉત્તરક્રિયા બારમું તા.23/3ને ગુરૂવારે સવારે સાર્વજનીક બાલ વિહાર કેન્દ્ર વિમાના દવાખાના પાછળ, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી સોલંકીજીતેન્દ્રભાઇ વિનુભાઇ (ઉં.વ.27)તા.20/3ના રામચરણ પામેલ છે. તે વીનુભાઇ રૂપાભાઇ સોલંકીના પુત્ર, માલજીભાઇ નાનજીભાઇ સોલંકીના પૌત્ર, પંકજભાઇ, જેઠાભાઇ, હરેશભાઇ, જીતુભાઇ સોલંકી (કોર્પોરેટર)ના નાના ભાઇ, નટવરભાઇ ભગવાનભાઇ ચૌહાણા ફઇના દીકરાના દીકરા, ખાંભાના રહીશ રૂપાભાઇ શામજીભાઇ બાબરીયાના જમાઇ, સ્વ.ઇશ્વરભાઇ જાદવ, રાજુબેનના ભત્રીજા, પિન્કીબેનના મોટા ભાઇ, ઉગાભાઇ ગલાભાઇ જોગદિયા, ખીમજીભાઇ ગલાભાઇ જોગદીયાના દિકરીના પુત્ર, મીઠાભાઇ, ધનજીભાઇ જોગદિયાના ભાણેજ થાય. તેની બારમાની વિધિ તા.24/3ને શુક્રવારે દિવસના દિપક હોલ, દિપક ચોક, ભાવનગર, વણકર જ્ઞાતીની વાડી.મોટાસુરકા | ધીરૂભાઇ પ્રેમજીભાઇ સરવૈયા (ઉં.વ.63)તા.21/3ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.હકેશભાઇ પ્રેમજીભાઇ (ભાવનગર), ધનજીભાઇ પ્રેમજીભાઇના નાનાભાઇ, ચંદુભાઇ પ્રેમજીભાઇ, રમેશભાઇ પ્રેમજીભાઇ, પ્રકાશભાઇ પ્રેમજીભાઇના મોટાભાઇ, અલ્પેશ, રોહિત, મહેશ, પુષ્પાબેનના પિતાશ્રી, ઉમેશકુમાર ગોવિંદભાઇ પરમાર (ભીમડાદ)ના સસરા, ધનજીભાઇ ગિરીશભાઇ, નરેશભાઇ, લાલાભાઇ (ઘોઘા)ના બનેવી થાય. તેમનું બેસણું તા.23/3ને ગુરુવારે આખો દિવસ તેમના નિવાસ સ્થાને તેમજ સરવણી તા.1/4ને શનિવારે રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| મ.હાજી અલીહુસૈન ફીદાહુસૈન જઝાકલ્લાહ (ટીનવાળા,ઉં.વ.95) તા.21/3ને મંગળવારે ખુદાપાકની રહેમતે પહોંચેલ છે. તે જકયુદ્દીનભાઇ (ટીનવાળા), હુસામદ્દીનભાઇ, મ.અશરફીબેન, અસ્માબેનના બાવાજી, તાલીબભાઇ ચોટીલાવાળા (રાજકોટ), મનસુરભાઇ છેડાવાળા (વઢવાણ)ના સસરા થાય. તેની જીયારતના સીપારા તા.23/3ને ગુરૂવારે સવારે 11.30 કલાકે મહંમદીબાગમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો