તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટા દસ્તાવેજથી સીમકાર્ડ મેળવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો ¿ ઠાડચના િવજયભાઈ લક્ષ્મીશંકરભાઈ રાજ્યગુરૂએ પાલિતાણા હવામહેલ ખાતે રહેતા તબીબ ડો.મહેશ નારણભાઈ યાદવ કે જે વીજકર્મીની હત્યાનો મુખ્ય આરોપી છે. તેણે પોતાના નામના ખોટા દસ્તાવેજ બનાવીને મોબાઈલ કંપનીમાંથી વિજયભાઈનું સીમકાર્ડ મેળવી મો.નં.9825353514નું સીમકાર્ડનો ઉપયોગ કર્યાની પાલિતાણા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો