તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઉ યાત્રામાં સદ્દવિચાર સંસ્થાની સેવા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલીતાણાખાતે ગાઉ યાત્રા દરમ્યાન યાત્રાળુ�ઓ માટે ભાવનગરની સદવિચાર સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે દવા અને એમ્બ્યુલન્સ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર 782 યાત્રી�ઓએ સેવાનો લાભ લીધો હતો. ઇન્દીરાબેન બાબુભાઇ બીપીનચન્દ્ર બાબુભાઇ શાહ પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ અને કલ્પનાબેન રમેશચન્દ્ર શાહ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ સેવા કાર્યક્રમ માટે સદવિચાર સમિતિના મેનેજર રાજુભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ સરવૈયા, જીતુભાઇ શાહ, સલીમભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો