તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાઇન ફ્લૂ સામે રક્ષા કવચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાભરમાં સ્વાઇન ફ્લૂની અસર વધતી જણાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળાનાં બાળકોને આયુર્વેદિક રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને પોતાના ઘરે પણ પોતાના માતા-િપતા તથા પરિવારને પણ પોતાના ઘરે સ્વચ્છતા અને સ્વસ્થતા વિશે માર્ગદર્શન અપાયું હતું. 10 ગ્રામ કપુર, 25 ગ્રામ એલાઇચી, 100 ગ્રામ સૂંઠ, 10 ગ્રામ લવિંગ તમામનું મિશ્રણ કરી બારીક ભૂકો બનાવી કોટનનાં કપડામાં 2 ચપટી ભૂકો બાંધી પોતાના ખીચામાં તથા હાથ ઉપર બાંધી વારંવાર સુંઘવાથી સ્વાઇન ફ્લ્ૂમાં રક્ષણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...