ડો.તોગડીયાના સ્વાસ્થ્ય માટે હવન કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | 16 જાન્યુઆરી

વિશ્વ હિન્દુ પરીષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડીયાના ગુમ થવાના સમાચાર અને સાંજે બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળતા હિન્દુ સમાજમાં ઘેરા પડઘા પડયા હતા.વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગદળ અને ગોૈરક્ષા પ્રખંડ પાલિતાણા દ્વારા ડો.તોગડીયા જલ્દી સાજા થાય તે માટે પાલિતાણામાં આજે ભૈરવનાથ મંદિરના પ્રાંગણમાં બપોરના સમયે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલ જેમાં વિહિપના કાર્યકર્તા�ઓ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...