હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણ


પાલિતાણા | ચંદ્રાબેન વિનુભાઇ શાહ ભાવનગર નિવાસી હાલ પાલિતાણા તા.16ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે મનીષભાઇ વિનુભાઇ શાહ (શિક્ષક ચ.મો. િવદ્યાલય, પાલિતાણા), મીનાબેન હિતેષભાઇ મોદી (ભાવનગર)ના માતુશ્રી, રૂપલબેન મનીષભાઇ શાહ (શિક્ષક એમ.એમ. કન્યા િવદ્યાલય, પાલિતાણા)ના સાસુમા, સ્વ.રમણીકલાલ દ્વારકાદાસ મહેતા (ભાવનગર)ના બેન, ડો.ઋજુ એમ. શાહ (ગોત્રી મેડીકલ કોલેજ, વડોદરા), કાવ્યા એમ. શાહના દાદીમા થાય. તેની સાદડી / પ્રાર્થના સભા તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 ગુજરાત હાઉસીંગ બોર્ડ, કોમન પ્લોટ, બહારપરા, પાલિતાણા ખાતે રાખેલ છે. અન્ય લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર | તનકરાય અભેચંદ ગાંધી (ઉ.વ.88, રી. ડ્રાઇવર રેલવે) તા.15ના અક્ષરવાસ પામેલ છે. તે સ્વ.ચીમનલાલના નાના ભાઇ, સ્વ.ભાનુભાઇ, મહેન્દ્રભાઇના મોટા ભાઇ, મુકેશભાઇ (માર્કેટીંગ), પ્રદિપભાઇ (આઇ.પી.સી.એલ.), શીલાબેન પ્રવિણભાઇ શાહ, બીંદુબેન અશ્વીનભાઇ જીવાણીના પિતાશ્રી ચંદ્રિકાબેન, કિરણબેનના સસરા, હાર્દિક, ધ્રુવીન, દ્રષ્ટિ, નેહાના દાદાજી થાય. તેનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાને બ્લોક નં.સી-876, ઓમ રૂદ્રાય સોસાયટી, રામકૃષ્ણ ડેરીવાળો ખાંચો, કાળીયાબીડ, ભાવનગર મુકામે રાખેલ છે.

કટક (અોરિસ્સા) | કટક નિવાસી હાલ નાગપુર સ્વ.હિંમતલાલ માણેકલાલ દેસાઇના પત્ની ચંદ્રિકાબેન હિંમતલાલ દેસાઇ નાગપુર મુકામે તા.16ના શ્રીજી ચરણ પામેલ છે. તે જી.એમ. દેસાઇ (એસ.ટી. ઓિફસ નિવૃત્ત)ના ભાભી, મનોજ દેસાઇ (ભાવનગર), સમીર દેસાઇ (વડોદરા)ના ભાભુ થાય. તેની પ્રાર્થના સભા રાખેલ નથી.ભાવનગર | વલભીપુર નિવાસી હાલ ભાવનગર મહેતા પ્રતાપરાય શામજીભાઇ (ઉ.વ.94) તા.16ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.મંદાકિનીબેનના પતિ, રેખાબેન, પલ્લવીબેન, ધરાબેન (સિહોર ના.બેન્ક)ના સસરા, અતુલભાઇ (રીટા. યુનાઇટેડ ઇન્સુ. જે.), હરેશભાઇ (બીએસએનએલ), પરેશભાઇ (નંદકુંવરબા મહિલા કોલેજ, ભાવનગર), નયનાબેન ભુપેન્દ્રકુમાર દવે (યુ.એસ.એ.)ના પિતાશ્રી, પરમ પરેશકુમાર મહેતા, કૃણાલ અતુલભાઇ મહેતા (યુ.એસ.એ.), ગોપીબેન મનનકુમાર ભટ્ટ, હિર્વાબેન ચિરાગકુમાર દવેના દાદાજી થાય. તેની સાદડી તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 5-30 રામવાડી, િવભાગ-1, ભીડભંજન મહાદેવ સામે, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર | લાઠીવાળા હાલ ભાવનગર નિવાસી બાબુલાલ ચુનીલાલ પંડયા (ઉ.વ.89) તે નલીનભાઇ, ચંદુભાઇ, જગદીશભાઇ, વર્ષાબેનના પિતાશ્રી, લાઠીવાળા જયસુખભાઇ પંડયાના મોટા ભાઇ, ચેતનભાઇ પુંડરીકભાઇના કાકા, કિરીટભાઇ પંડયા, સુરેશભાઇ પંડયાના મામા, મુકુન્દભાઇ દવે ગીરગઢડાવાળાના બનેવીનું તા.17ના અવસાન થયેલ છે. તેનું બેસણું ભાવનગર મુકામે ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર ખાતે 4 થી 6 રાખેલ છે. તેની સરવણી તા.28ને રવિવારે રાખેલ છે.ભાવનગર | સ્વ.ડો.અમૃતલાલ દુર્લભજી િત્રવેદી (ડેલીવાળા)ના પુત્ર હરૂભાઇ િત્રવેદી (ઉ.વ.84, રેલવે બોરડીગેટ)નું તા.14ના અવસાન થયેલ છે. તે સ્વ.મંજુલાબેન (ઉમરાળા)ના પતિ, સ્વ.હસમુખભાઇ (પોરબંદર), સ્વ.રસિકભાઇ (અમદાવાદ), સ્વ.ભાસ્કરભાઇ (દેના બેંક), સ્વ.સુરેશભાઇ (જમીન િવકાસ બેન્ક)ના ભાઇ, કલ્પનાબેન હર્ષવદન દવે, નીતીનભાઇ (ધૂમકેતુ મીકેનીક)ના પિતાશ્રી, સાગર, ભગીરથના દાદાજી થાય. તેનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ, ડોન ચોક, ખાતે રાખેલ છે. લૌિકક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર | મીનાબેન ભરતભાઇ જોષી (ઉ.વ.60) તે ભરતભાઇ જેન્તીલાલ જોષી (જીઇબી)ના પત્ની, સ્વ.જગદીશભાઇના નાના ભાઇના પત્ની, પ્રવિણભાઇ, જનકભાઇ (ધોળાગામ), પ્રફુલભાઇ (બોટાદ)ના ભાભી, સ્વ.નર્મદાશંકર મોહનલાલ જોષીના દીકરી, નીતીનભાઇ, હેમલતાબેન, સ્વ.વિજયભાઇ, પ્રતિક્ષાબેનના બેન, ધર્મેશના માતુશ્રી, દ્રષ્ટિ, શિવના દાદીમાનું તા.16ને મંગળવારે અવસાન થયેલ છે. તેની બન્ને પક્ષની સાદડી તા.20ને શનિવારે સાંજે 4 થી 6 િવશ્વકર્માની વાડી, રેલવે સ્ટેશન સામે, ધોળા જંકશન મુકામે રાખેલ છે.સિહોર | બડેલી હાલ સિહોર નિવાસી સ્વ.મીઠાભાઇ ડાયાભાઇ ગોહિલના પત્ની મોતીબેન મીઠાભાઇ (ઉ.વ.90) તા.15/1ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે નાગજીભાઇ એમ. ગોહિલ (નિવૃત શિક્ષક), રામજીભાઇ, અરવિંદભાઇના માતૃશ્રી, અનિલભાઇ ગોહિલ (ન.પા.કોર્પોરેટર), ભાવેશભાઇ, મુકેશભાઇ, ભાવેશભાઇ, પ્રદીપભાઇ, વિપુલભાઇ, ગિરિશભાઇના દાદીમા, શાંતુબેન મારૂ (મણાર)ના માતૃશ્રી, વલ્લભભાઇ મારૂના સાસુમા, પુનાભાઇ એચ.શ્રીમાળી (દડવા)ના મોટાબેન, ભીખાભાઇ ગોહિલના મોટાબા થાય. તેમનું બેસણું તા.18/1ને ગુરુવારે સાંજે 4 થી 6, વિશ્રામવાડી, તાલુકા પંચાયત પાછળ, સિહોર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.24/1ને બુધવારે સવારે 9:30 કલાકે ગોહિલવાડ વણકર સમાજની વાડી, સિહોર ખાતે રાખેલ છે.ભાવનગર | ભટ્ટ કાંતાબેન (કડવીબેન) ગીરીજાશંકર (ઉ.વ.65) તા.17ને બુધવારે અક્ષર નિવાસી થયેલ છે. તે અ.નિ.ગીરીજાશંકર ગીરધરભાઇ ભટ્ટના પત્ની, દિનકરભાઇ, દીપકભાઇ, મીનાબેનના માતુશ્રી, અ.નિ.દુર્લભજીભાઇ, પરમાણંદભાઇ, ડાયાભાઇ (વેળાવદર), પ્રેમજીભાઇ (ભાવનગર)ના નાના ભાઇના પત્ની, બારૈયા કરૂણાશંકરભાઇ ભીખાભાઇ, ધનજીભાઇ, જગદીશભાઇ, વજેરામભાઇ મગનભાઇ (પીપરલા), ઘનશ્યામભાઇ મનુભાઇ (ભાવનગર)ના બેન, બારૈયા જીતેન્દ્રકુમાર મથુરભાઇના સાસુ, ભટ્ટ કાંતિભાઇ પ્રેમજીભાઇના માસી થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી, તળાજા રોડ, ભાવનગર રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે. સુવાળા તા.19ને શુક્રવારે રાખેલ છે.તણસા | ભીખુભા ભુરૂભા ગોહિલ (ઉ.વ.77) તા.16ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.પ્રવિણસિંહ ભુરૂભાના મોટા ભાઇ, મહિપતસિંહના પિતાશ્રી, મોહનસિંહ, િવજયસિંહના મોટા બાપુ, ટેમુભા નટુભા, રણજીતસિંહ નટુભા, જગદીશસિંહ નટુભા, રઘુવિરસિંહ બહાદુરસિંહ, અનિરૂદ્ધસિંહ બહાદુરસિંહ, પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહના મોટા બાપુના દીકરા ભાઇ, દિવ્યરાજસિંહ, બ્રિજરાજસિંહ, હર્ષદીપસિંહ, જયરાજસિંહના દાદા બાપુ થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.27ને શનિવારે નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર | દાનસિંહ સરદારસિંહ ઝાલા (ઉ.વ.86, નિવૃત્ત રેલવે ડ્રાઇવર)નું તા.17ના અવસાન થયેલ છે. તે જીતેન્દ્રસિંહ ઝાલા ડ્રેનેજ િવભાગ, બીએમસી, િવરભદ્રસિંહ ઉર્ફે હકુભા ઝાલા જશોનાથ ટેક્ષી સ્ટેન્ડના પિતાશ્રી, જયવંતસિંહ રામસિંહ, જુવાનસિંહ રામસિંહના કાકા, હિતેન્દ્રસિંહ માધવસિંહ, જયરાજસિંહ માધવસિંહના મોટા બાપુજી, િવરેન્દ્રસિંહ જે. ઝાલા (સ્ટીલ કાસ્ટ), શક્તિસિંહ વી. ઝાલાના દાદાબાપુ, સ્વ.ગંભીરસિંહ રાઠોડ (િજલ્લા પંચાયત), પ્રવિણસિંહ રાઠોડ, પસાણજી વાળાના સસરા, યોગરાજસિંહ, હરદિપસિંહ, મયુરસિંહના નાના બાપુ થાય. તેનું બેસણુંતા.19ને શુક્રવારે સાંજે 4 થી 6 સત્કાર સોસાયટી, સત્કારેશ્વર મંદિર, ઘોઘા રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.

હાથસણી, તા.પાલિતાણા | સરવૈયા જયવંતસિંહ અણદુભા (ઉ.વ.76) તા.16ના અવસાન પામેલ છે. તે પ્રદિપસિંહ (બી.એસ.એફ.)ના પિતા, સ્વ.ભરતસિંહ, સ્વ.શિવુભા, સ્વ.જીણકુભાના ભાઇ, રાજેન્દ્રસિંહ (હકુભા), રામદેવસિંહ, અશોકસિંહ, ગણપતસિંહના કાકા, મનહરસિંહ, મહાવિરસિંહ, િવજયસિંહ, િવરમદેવસિંહ, ભૈયલુભાના મોટા બાપુ થાય. તેની ઉત્તરક્રિયા તા.27ને શનિવારે હાથસણી મુકામે રાખેલ છે.

કાટકડા | રજુમા (ઉ.વ.80) તે મનુભાઇ ભાણભાઇ મોભ (ટ્રસ્ટી, ચામુંડા દેવસ્થાન ઉંચાકોટડા તથા ડીરેક્ટર મહુવા માર્કેટીંગ યાર્ડ), બાબાભાઇ, હાલુભાઇ, બદરૂભાઇના માતુશ્રી તા.17/1ને બુધવારે રામચરણ પામેલ છે. તેમની દશા તા.26/1ને શુક્રવારે તથા ઉત્તરકારજ તા.27/1ને શનિવારે કાટકડા મુકામે રાખેલ છે.

ચમારડી, તા.વલભીપુર | વનરાજસિંહ અખુભા ગોહિલ (ઉ.વ.58) તા.16/1ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તે નવલસિંહ બળવંતસિંહ ગોહિલ, સ્વ.કમાલસિંહ અખુભા ગોહિલ, પ્રવિણસિંહ રૂપસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ હેમંતસિંહ ગોહિલના ભાઇ તથા માલદેવસિંહ કમાલસિંહ, યશપાલસિંહ કમાલસિંહના કાકા તથા સંદિપસિંહ વનરાજસિંહ, હરપાલસિંહ વનરાજસિંહના પિતાશ્રી થાય. તેમની ઉત્તક્રિયા તા.25/1ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને ચમારડી મુકામે રાખેલ છે.

ભાવનગર | ખદરપર હાલ ભાવનગર ગોહિલ બાબભા નાનભા (ઉ.વ.60) તા.16ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.અમરસિંહ નાનભા, વિનુભા નાનભાના મોટા ભાઇ, કરણસિંહ બાબભા, ગણપતસિંહ ઇન્દ્રજીતસિંહ પિતાજી, જગદીશસિંહ, જયવનસિંહ, લાલુભા, કુલદીપસિંહના મોટા બાપુ થાય. તેના સુવાળા તા.19ના સવારે તથા બેસણું 4 થી 6 સાંજના રાખેલ છે. ઉત્તરક્રિયા તા.22ને સોમવારે અમારા નિવાસસ્થાને નારેશ્વર સોસાયટી, પ્લોટ નં.50 ખાતે રાખેલ છે.િવકળીયા | વેલજીભાઇ ભગવાનભાઇ ધોરીના માતુશ્રી શાન્તુબેન ભગવાનભાઇ ધોરી (ઉ.વ.101) તા.17ને બુધવારે શ્રીજી ચરણ પામેલ છે. તેની દશા તા.24ને બુધવારે તેમજ તેની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.25ને ગુરૂવારે િવકળીયા મુકામે રાખેલ છે. તે દામજીભાઇ ભગવાનભાઇ, તળશીભાઇ ભગવાનભાઇ ધોરીના માતુશ્રી થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે વિકળીયા, તા.ગઢડા (સ્વા.) મુકામે રાખેલ છે.ભાવનગર | સ્વ.મનુભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (સોળીયા)ના પુત્ર િકરીટભાઇ મનુભાઇ પટેલ (ઉ.વ.67, નિવૃત્ત સેલ્સટેક્ષ ઓિફસર) તા.15ને સોમવારે અક્ષરવાસ પામેલ છે. તે લક્ષ્મી એન્ટરપ્રાઇઝવાળા અમીતભાઇ, મૌલીકભાઇ, ફાલ્ગુનીબેન, જીગ્નાબેન, નેહાબેન, જાન્હવીબેનના પિતા, સંજયભાઇ, જયદીપભાઇ, હાર્દિકભાઇ, ભગીરથભાઇ, ક્રિષ્નાબેન, ધૃતિબેનના સસરા, સ્વ.જેન્તીલાલ ચુનીલાલ, સ્વ.ધનસુખલાલ ચીમનલાલ, સ્વ.જયચંદ્ર મણીલાલ, પ્રહલાદભાઇ ગણેશભાઇ (વ્યારાવાળા)ના સાળા, સ્વ.કાંતિલાલ લલ્લુભાઇ પટેલના જમાઇ, કિરીટભાઇ, રમેશભાઇ, અશોકભાઇના બનેવી, ફોરમ, શોર્ય, સમર્થ, તન્વીના દાદા થાય. તેનું બન્ને પક્ષનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4-30 થી 6 ઉમીયાધામ ઠાકરદ્વારા મંદિર, કણબીવાડ, ભાવનગર ખાતે રાખેલ છે.ગઢડા સ્વામીના | કડી નિવાસી સોની ગીતાબેન જયેન્દ્રકુમાર (ઉ.વ.55) તા.14ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ગઢડા (સ્વામીના) નિવાસી સોની વૃજલાલ િત્રભોવનદાસ લાઠીગરાના દીકરી, સ્વ.મનસુખલાલ િત્રભોવનદાસના ભત્રીજી, કનુભાઇ (ઢસા), જયેશભાઇ (ભાવનગર), સ્વ.વિનોદભાઇ, કમલેશભાઇ, જયશ્રીબેન હરેશકુમાર માંડલીયા (અમદાવાદ)ના બેન, અમીત, નિરવ, હિતેન, દેવર્ષ, સેજલબેન દેવાંગકુમાર (ભાવનગર), ભૂમિકાબેન ભાવિનકુમાર (અમદાવાદ), હિરલબેન નિમેષકુમાર (સિહોર), કેનાબેન, નિલમબેન, ધ્વનીબેનના ફૈબા થાય. તેની પિયર પક્ષની સાદડી તા.18ને ગુરૂવારે બપોરે 3 થી 5 સોની વૃજલાલ િત્રભોવનદાસના નિવાસસ્થાને પ્રમુખસ્વામીનગર, નવા બસ સ્ટેશન સામે, ગઢડા મુકામે રાખેલ છે.ભાવનગર | મૂળગામ તણસા વાવડી હાલ ભાવનગર નિવાસી પરમાર અમરસિંહ નાનજીભાઇના નાના ભાઇ પરમાર કરણસિંહ નાનજીભાઇ (ઉ.વ.78)નું તા.16ના અવસાન થયેલ છે. તેના સુવાળા તા.18ના રાખેલ છે. બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 નવાપરા રાજપૂત જ્ઞાતિ વાડી, િવભાગ નં.2 ખાતે રાખેલ છે. તે સ્વ.અનિલસિંહ, િવજયસિંહ, જયદેવસિંહના પિતાજી, પરમાર રાજેન્દ્રસિંહ અમરસિંહના કાકા, પાલિતાણાવાળા રાઠોડ સ્વ.બોઘાભાઇ હિરજીભાઇના જમાઇ, ચૌહાણ ભરતકુમાર, રાજેશકુમાર, ચૌહાણ અર્જુનસિંહ રાયસિંહના સસરા, શ્રેયાંશ, સહદેવસિંહ, જાનવીબા, દિપાલીબા, ખુશાલીબા, િક્રષ્નાબા, આર્યનના દાદા, રાઠોડ સ્વ.શિવલાલદેવસિંહ રોહિશાળાવાળા, બળુભાઇ મનુભાઇ રાઠોડના વેવાઇ, પ્રવિણકુમાર અેલ. ચૌહાણ, ચૌહાણ સ્વ.ભુપતસિંહ એસ., બળવંતસિંહ એચ. ડાભી, રાજુકુમાર એન. ચૌહાણ ગોહિલ હર્ષદકુમાર એચ. ચૌહાણ ચૌહાણ શાન્તીકુમાર પી., રાજુકુમાર કે. ડાભીના કાકાજી સસરા થાય. તની ઉત્તરક્રિયા તા.26ને શુક્રવારે કારડીયા રાજપૂત સમાજ દેવવાડી (ડીએસપી) ઓિફસ પાસે રાખેલ છે.ભાવનગર | ઇશ્વરીયા નિવાસી હાલ ભાવનગર બાજુબા દાનસંગભાઇ ચૌહાણ (ઉ.વ.85) તા.15ને સોમવારે અવસાન પામેલ છે. તે પ્રતાપભાઇ શિવાભાઇના મોટા બા, જયુભાઇ બળવંતભાઇ, રણજીતભાઇ જીતુભાઇ, િવજય ધીરૂભાઇના દાદી, દિલીપભાઇ ભાવશંગભાઇ, ભરતભાઇ વિરસંગભાઇ, અનિરૂદ્ધસિંહ અભેસંગભાઇ, િવજયભાઇ ઉદેસંગભાઇ, સ્વ.ભાવસંગભાઇ દાનસંગભાઇ, ધીરૂભાઇ મેઘજીભાઇ મોરીના સાસુમા, મંજુબેન, હંસુબેનના માતા થાય. તેનું બેસણું દેવુવાડી, નવાપરા ખાતે તા.18ને ગુરૂવારે સાંજે 3 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.19ને શુક્રવારે દેવવાડી ખાતે રાખેલ છે.ભાવનગર | સ્વ.રતિભાઇ હરીભાઇ પરમાર (જીઇબી)ના પત્ની ગં.સ્વ.રમાબેન રતિભાઇ પરમાર (ઉ.વ.86) તા.17ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે અજયભાઇ આર. પરમાર, રાજુભાઇ આર. પરમાર (જેટકો), માયાબેન અનિલભાઇ સોલંકીના માતુશ્રી, પ્રવિણભાઇ શામજીભાઇ ચૌહાણ, સાહિલ (રાજકોટ), કનુભાઇ કેશુભાઇ ચૌહાણ (નિવૃત્ત એકસલ)ના બેન, નરેશભાઇ એમ. પરમાર (આલકોક), અતુલભાઇ એમ. પરમારના ભાભુ થાય. તેનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 રજપૂત જ્ઞાતિની વાડી, િવભાગ નં.1, નવાપરા, જૂની આર.ટી.ઓ. સામે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ભાવનગર | બાબુલાલ મોહનભાઇ પરમાર (અમદાવાદ) તા.13ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.વનમાળીભાઇ વીરજીભાઇ સોલંકીના જમાઇ, સ્વ.હરીભાઇ વનમાળીભાઇ સોલંકી, ચંદુભાઇ વનમાળીભાઇ સોલંકી (કંકુ એન્જી. ઇન્ડ., કાળીયાબીડ), સ્વ.કાન્તાબેન જીવણલાલ ગોહેલના બનેવી, વિપુલભાઇ હરીભાઇ સોલંકી (એચ.વી. ઇન્ડ.), પીનાકીન સી. સોલંકી, સાધનાબેન એ. મકવાણા (અમદાવાદ), દક્ષાબેન વી. હરસોરા, મનીષાબેન વાય. પીઠવા, મીનાક્ષીબેન ડી. પંડયા (અમદાવાદ), અલ્પાબેન કે. િસદ્ધપુરા (વડોદરા), િવભા કે. પરમાર (બરવાળા)ના ફુવા થાય. સાસરીયા પક્ષે તેનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 સહજાનંદ હોલ, શાન્તીનગર-1, િસલ્વર બેલ્સ સ્કૂલ પાછળ, ભગવતી પાર્ક પાસે, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગર / પાલિતાણા | સ્વ.વનમાળીભાઇ નારણભાઇ કવાના મોટા જમાઇ ઉજમશીભાઇ ગોવિંદભાઇ ડોડીયા નોંઘણવદરવાળા તા.13ના સ્વર્ગવાસ થયેલ છે. તે જીવનભાઇ વનમાળીભાઇ કવા (રાજકોટ), ભગવાનભાઇ વનમાળીભાઇ કવા (તળાજા), ભોળાભાઇ વનમાળીભાઇ કવા (પાલિતાણા), વૃજલાલ વનમાળીભાઇ કવા, જગજીવનભાઇ વનમાળીભાઇ કવા, માવજીભાઇ વનમાળીભાઇ કવા, ઘનશ્યામભાઇ વનમાળીભાઇ કવાના મોટા બનેવી થાય. તેનું બેસણું તા.18ના સાંજે 4 થી 6 જાગભાઇના ગલ્લા આગળ, છગનભાઇ જીવાણીના ઘરની સામે વિનોદભાઇ ભોળાભાઇના ઘરે પાલિતાણા ખાતે રાખેલ છે.ભાવનગર | વાઘેલા ભોગીલાલ જાદવજીભાઇ (ઉ.વ.75) તા.15ને સોમવારે રામચરણ પામેલ છે. તે ગં.સ્વ.સવિતાબેન ભોગીલાલ વાઘેલાના પતિ, જયેશભાઇ, પ્રિતીબેન કિરીટકુમાર ગોહેલના પિતાજી, ગીતાબેન જયેશભાઇ વાઘેલા, િકરીટકુમાર પ્રવિણભાઇ ગોહેલના સસરા, પ્રશાંત, ખુશાલી, જાનવી, પ્રફુલભાઇ ખોડીદાસ વાઘેલા (મુંબઇ)ના દાદા, સ્વ.મહેન્દ્રભાઇ, રંજનબેન ભુપતરાય ચાવડા (મુંબઇ), ખોડીદાસ કાનજીભાઇ વાઘેલા (મુંબઇ)ના મોટા ભાઇ, સ્વ.મુળજીભાઇ, સ્વ.ઇશ્વરભાઇ, સ્વ.રમણીકભાઇના નાના ભાઇ, સ્વ.વિનુભાઇ, ગીરીશભાઇ, રજનીકાંતભાઇ વાઘેલાના કાકા, િવકાસભાઇ, ભુપતરાય ચાવડા (મુંબઇ)ના મામા, સ્વ.કાનજીભાઇ બેચરભાઇ રાઠોડના જમાઇ, સ્વ.બચુભાઇ કાનજીભાઇ રાઠોડ, સ્વ.ધનજીભાઇ વલ્લભભાઇ રાઠોડ, સ્વ.મહેશભાઇ વલ્લભભાઇના બનેવી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, મતવા ચોક, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર | માલણકાવાળા હાલ ભાવનગર રીટાબેન દિલીપભાઇ મકવાણા (ઉ.વ.49) તા.15ને સોમવારે અવસાન પામેલ છે. તે સ્વ.બાબુભાઇ શામજીભાઇ મકવાણાના દીકરા, દિલીપભાઇના પત્ની, હિંમતભાઇ, શાંતિભાઇ, ભુપતભાઇના નાના ભાઇના પત્ની, ભરતભાઇના ભાભી, શામજીભાઇ રામજીભાઇ પિઠડીયા (પાલિતાણાવાળા)ની દીકરી, આશાબેન, દયાબેન, દર્શન, તુલસીના માતુશ્રી, વિજુબેન રમણીકલાલ ગોહેલ (સુરત), હંસાબેન અશ્વીનકુમાર ગોહેલ (ભાવનગર)ના ભાભી, અશ્વીનભાઇ મુકેશભાઇ અલ્પેશભાઇના કાકા, શિવાંગભાઇના ભાભુ, ચેતનકુમાર રમણીકભાઇ ગોહેલ (સુરત), હિરેનભાઇ પ્રદિપભાઇ ગોહિલ (ભાવનગર)ના સાસુ, કિશોરભાઇ (તગડી), લાલજીભાઇ (ખારશી)ના ભાભી થાય. તેની સાદડી તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 મોમાઇ કૃપા, શહેર ફરતી સડક, દેવરાજનગર-1, બ્લોક નં.87-એ, શેરી નં.3, ભાવનગર મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાવનગર | સ્વ.કાન્તાબેન મોતીલાલ માંડળીયાના પુત્ર જસવંતરાય કાંતિલાલ માંડળીયાના પત્ની તારાબેન તા.14ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.ગોવિંદભાઇ કાંતિલાલ માંડળીયા, રસીકલાલ કાંતિલાલ માંડળીયાના નાના ભાઇના પત્ની, સ્વ.મનીષ, પ્રશાંત, રીનુબેનના માતુશ્રી, ભરતકુમાર રતિલાલ લખાણીના સાસુ, જતીન ગોવિંદભાઇ માંડળીયા, સંધ્યાબેન રમેશકુમાર, સારીકાબેન બકુલભાઇ, પૂજાબેન નીતીનભાઇ, કનૈયાલાલ ધનજીભાઇ, હસુભાઇ ધનજીભાઇ, હરેન્દ્રભાઇ ધનજીભાઇ માંડળીયા, હર્ષદ, વિજય, સંજય, અજય ધીરજલાલના કાકી, પિયર પક્ષે વાઘેલા બચુભાઇ રામજીભાઇના પુત્રી, મહેન્દ્ર બચુભાઇ, અશોકભાઇ બચુભાઇ વાઢેલ, સ્વ.પ્રભાબેન પ્રવિણકુમાર (સુરત), રંજનબેન બચુભાઇના બેન થાય. તેની સાદડી તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, મતવા ચોક, ભાવનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાવનગર | નીચા કોટડા વાળા હાલ સુરત નર્મદાબેન (બચુબેન) કાનજીભાઇ સોલંકી (ઉ.વ.96) તા.15ને સોમવારે સુરત મુકામે રામચરણ પામેલ છે. તે કુકડવાળા સ્વ.રાઘવજીભાઇ દુદાભાઇ વાઘેલાના દીકરી, સ્વ.અમૃતલાલ રાઘવજીભાઇ વાઘેલા, બાબુભાઇ રાઘવજીભાઇ વાઘેલા, ચુનીલાલ રાઘવજીભાઇ વાઘેલા, લવજીભાઇ રાઘવજીભાઇ વાઘેલા, સ્વ.મણીબેન મગનભાઇ ચાવડા (ભડી ભંડારિયા), સ્વ.સંતોકબેન મોહનભાઇ સરવૈયા (ભાવનગર), સવિતાબેન બેચરભાઇ હિંગુ (અધેવાડા)ના બેન થાય. તેની પિયર પક્ષની સાદડી તા.19ને શુક્રવારે સાંજે 4 થી 6 લખુભાઇ હોલ, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે.

હમીરપરા / મહુવા | હમીરપરા નિવાસી મનુભાઇ કરશનભાઇ પીઠડીયા (ઉ.વ.73) તે ચીમનભાઇના પિતાશ્રી, ધનાભાઇના મોટાભાઇ, સ્વ.મગનભાઇ, પ્રેમજીભાઇ, સ્વ.જીવરાજભાઇ (મહુવા)ના દાદાના દિકરા તા.12/1ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેમની સાદડી તા.18/1ને ગુરૂવારે 4 થી 6 કલાકે સંતોકબાગ વાડી, જનતા પ્લોટ મુકામે રાખેલ છે.

ટાણા | હિંગુ શીબાભાઇ રણછોડભાઇ (ઉ.વ.82) તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે હિંગુ ગીરીશભાઇ, ભરતભાઇના પિતાશ્રી, ટાણા ભગવતી ટેઇલરના પિતા, સમઢીયાળા સ્વ.ભીખાભાઇ રણછોડભાઇ નાના ભાઇ, સ્વ.ભોપાભાઇ રણછોડભાઇ, સ્વ.મગનભાઇ રણછોડભાઇ, છગનભાઇ રણછોડભાઇ દિહોરવાળાના મોટા ભાઇ, દહિસર નિવાસી વાઘેલા જીવીબેન હિંમતલાલના ભાઇ, ગીતાબેન વિનુલાલ ગોહિલ (સિહોર), ભાવુબેન અરવિંદકુમાર વાઢેર (બેલમપર), રેખાબેન દિનેશકુમાર ગોહિલ (કલ્યાણપર), કૈલાસબેન રાજેશકુમાર ગોહિલ (ભાવનગર)ના પિતાશ્રી, સ્વ.છગનભાઇ પ્રેમજીભાઇ સોલંકીના જમાઇ (ટાણા) તે સ્વ.લલ્લુભાઇ છગનભાઇ, કાન્તીભાઇ, ગીરધરભાઇ, સ્વ.ઘનશ્યામભાઇના બનેવી, પ્રવિણભાઇ ભીખાભાઇના કાકા, શાન્તીભાઇ ભોપાભાઇ, બળવંતભાઇ મગનભાઇ, નવનીતભાઇ છગનભાઇના દાદા, સાખડાસર સ્વ.લવજીભાઇ નાનજીભાઇ કાકાના દીકરા, મઢી લક્ષ્મણભાઇ પ્રેમજીભાઇના દાદાના દીકરા થાય. તેની સાદડી તા.19ને શુક્રવારે ટાણા મુકામે આખો િદવસ રાખેલ છે. સાસરીયા પક્ષની સાદડી સાથે રાખેલ છે.પાલિતાણા | પીઠડીયા શામજીભાઇ રામજીભાઇનાદીકરી ભાવનાબેન (રીટાબેન) તા.15ને સોમવારે રામચરણ પામેલ છે. તે માલણકા નિવાસી હાલ ભાવનગર મકવાણા બાબુભાઇ શામજીભાઇના પુત્ર, દિલીપભાઇના પત્ની, હર્ષદભાઇ, હિતેષભાઇ (પરમાર લાઇટ હાઉસ), ગોહિલ ગીતાબેન વિનોદરાય (તાવેડા), રેખાબેન રાજુભાઇ ગોહેલ (ભાવનગર), કૈલાશબેન સંજયભાઇ ડાભી (ભાવનગર)ના બેન થાય. તેની પિયર પક્ષની સાદડી તા.19ને શુક્રવારે સાંજે 4 થી 6 જગુ મિસ્ત્રીની શેરી, નાની શાક માર્કેટ સામે, પાલિતાણા તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર | ડો.ચંપકલાલ િત્રભોવનદાસ શર્મા (ઉ.વ.92) તા.14ના રામચરણ પામેલ છે. તે ડો.હસમુખભાઇ, ડો.ભરતભાઇ, દેવીબેન તુલસીદાસ ભાટિયા, ગં.સ્વ.દિવ્યાબેન જેન્તીભાઇ બારડના પિતાશ્રી, ડો.દિનેશભાઇ, ડો.પ્રકાશભાઇ, કમુબેન, પ્રભાબેનના મોટા ભાઇ, ડો.સંદિપ, ચિંતન, આકાશ, જલ્પાબેન, ફાલ્ગુનીબેન, વિજયભાઇ, પ્રિતીબેન, રેખાબેન, રિશિતના દાદા, સ્વ.દુર્લભજીભાઇ નાથાણીના જમાઇ, સ્વ.કાંતિભાઇ જેન્તીભાઇ, સ્વ.ધીરૂભાઇ, સ્વ.નટુભાઇ, હરૂભાઇ, કિશોરભાઇ, કંચનબેન, મુળજીભાઇ ભટ્ટી, રસીલાબેન બાલકૃષ્ણભાઇ ધોળકીયાના બનેવી, સાસરીયા પક્ષની સાદડી સાથે તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 હિમાલયા સ્કાઇઝ, બી-વીંગ, િહમાલયા મોલની બાજુમાં, િવકટોરીયા પાર્કની સામે, ભાવનગર ખાતે રાખેલ છે. લૌિકક ક્રિયા બંધ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.25ને ગુરૂવારે વાળંદ વાડી, ભરતનગર, ભાનગર ખાતે રાખેલ છે.

ભાવનગર | તળાજાવાળા હાલ ભાવનગર સ્વ.કાનજીભાઇ જાદવભાઇ પરમારના દીકરા ધર્મેન્દ્રભાઇ (જગદીશભાઇ) કાનજીભાઇ પરમાર (ઉ.વ.57) તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.છગનભાઇ જાદવભાઇ પરમાર, કેશુભાઇ જાદવભાઇ પરમારના ભત્રીજા, શશીકાન્તભાઇ, સુરેશભાઇ, અશોકભાઇ, રાજુભાઇ, તુલશીભાઇ, શૈલેષભાઇ, પ્રફુલભાઇ, ભરતભાઇ, વડોદરાવાળા પુષ્પાબેન મનસુખભાઇ કાલાણીના ભાઇ, દિહોરવાળા સ્વ.ભવાનભાઇ છગનભાઇ મજીઠીયા, સ્વ.કુબેરભાઇ છગનભાઇ, સ્વ.મગનભાઇ છગનભાઇ, સ્વ.લવજીભાઇ જેરામભાઇ, ભીખાભાઇ જેરામભાઇના ભાણેજ, ચિરાગભાઇ, મલ્હાર, તૃિપ્તબેન હાર્દિકભાઇ ભેસજાળીયા, શિતલબેન હિરેનકુમાર લખતરીયાના કાકા, પૃથ્વી, સારંગ, હર્ષિલના મોટા બાપુ થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે સાંજે 4 થ 6 તેમજ ઉત્તરક્રયા તા.23ને મંગળવારે વાણંદ જ્ઞાતિની વાડી, ભરતનગર, બાર નંબરના બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર | લીલાવંતીબેન કિશોરકુમાર જોગી (ઉ.વ.68) તા.14ના મુંબઇ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે મહેન્દ્રકુમાર પ્રાણલાલ છાટબાર, સ્વ.મહેશભાઇ પ્રાણલાલના બેન, વિપુલ, કમલેશ, આનંદ, નિશાબેન, ફાલ્ગુનીબેન રાકેશકુમાર, જીગ્નાબેન ભાવેશકુમારના ફૈબા થાય. તેની સાદડી તા.18ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને સાંજે 4 થી 6 મહેન્દ્રકુમાર પ્રાણલાલ છાટબાર 8/7083, કૈલાસનગર, શાક માર્કેટ રોડ, ભરતનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

સિહોર | સ્વ.દ્વારકાદાસ દેવચંદ જાજલના પુત્ર રમેશભાઇ દ્વારકાદાસ જાજલ (ઉ.વ.59) તા.14/1ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે પરશોતમભાઇ, સ્વ.નવનીતભાઇ, ચંદુભાઇ (રાજકોટ), અંતુભાઇ જાજલ (ભાવનગર)ના ભત્રીજા, દીપકભાઇ, ઉમેશભાઇ જાજલના મોટાભાઇ, ગૌરવભાઇ, નિલેશભાઇ જાજલના પિતાશ્રી, પીયૂષભાઇના દાદા થાય. તેમની સાદડી તા.18/1ને ગુરુવારે સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પ્રગટનાથ રોડ, સિહોર ખાતે રાખેલ છે.ભાવનગર | સ્વ.જમનાદાસ દુર્ગાપ્રસાદ ગોડિયાના પત્ની લલીતાબેન જમનાદાસ ગોડિયા તા.10ને બુધવારે અવસાન પામેલ છે. તેનું બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.19ને શુક્રવારે આનંદનગર, પ્લોટ નં.451, નવી એલઆઇજી ગુલાબ નિવાસ, ભાવનગર ખાતે રાખેલ છે. તે ચંદુભાઇ દુર્ગાપ્રસાદ ગોડિયાના ભાભી, મિનાબેન સી. ગોડિયાના જેઠાણી, જશોદાસબેન જેન્તીભાઇ ગોડિયા, સંગીતાબેન જગદીશભાઇ ગોડિયાના સાસુ, કમલેશ સી. ગોડિયા, હિતેષ સી. ગોડિયા, પારસ સી. ગોડિયાના દાદી, મીલનભાઇ જગદીશભાઇ ગોડિયાના દાદી થાય. પીયાસી, બ્રીન્દા, જયભાઇના દાદી થાય.જસપરા (માંડવા) | વશરામભાઇ ધનાભાઇ ઠંઠ (ઉ.વ.72) તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે ઘુસાભાઇ, સ્વ.વાલજીભાઇ, માધાભાઇના ભાઇ, મનસુખભાઇ, તુલસીભાઇના પિતા, બુધાભાઇના કાકા, લાલજીભાઇ, આનંદભાઇ, અશોભાઇ, ભરતભાઇના દાદા, ભુંભલી નિવાસી સ્વ.ભીખાભાઇ દેવજીભાઇ ખીમાણીના જમાઇ થાય. તેનું લૌિકક બેસણું (કાણ) તા.18-19-20 ગુરૂ, શુક્ર, શનિ ત્રણ િદવસ રાખેલ છે. ઉત્તરકારજ તા.27ને શનિવારે સાંજના અમારા નિવાસસ્થાને જસપરા મુકામે રાખેલ છે.નેસવડ | જેન્તીભાઇ મકનભાઇ પરમાર (ઉ.વ.60) તે ગોવિદભાઇ વાલજીભાઇ ના ભત્રીજા, મનુભાઇ, વલ્લભભાઇ, વસનભાઇ, ઓમભાઇના ભાઇ, પરશોત્તમભાઇ છગનભાઇ ભેડા (જસપરા માડવા)નાં ભાઇ, રણછોડભાઇ છગનભાઇના બનેવી, ભાવેશભાઇ, હરેશભાઇ, નરેશભાઇ, રાકેશભાઇ, પ્રદીપભાઇ, જયેશભાઇ, જીજ્ઞેશભાઇનાં દાદા તા.17/1ને બુધવારે રામચરણ પામેલ છે. તેમનું ઉતરકારજ તા.25/1ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને ખોડીયાર નગર, નેસવડ ખાતે રાખેલ છે.ભાવનગર | ધોળા જંકશનવાળા હાલ ભાવનગર નિવાસી સ્વ.ત્રિકમલાલ લક્ષ્મણભાઇ વાઘેલાના પુત્ર અશોકભાઇ ટી. વાઘેલાના પત્ની વર્ષાબેન અશોકભાઇ વાઘેલા (ઉ.વ.58) તા.14ને રવિવારે અવસાન પામેલ છે. તે ભાવિકાબેન હિતેષકુમાર વાજા, ક્રિષ્નાબેન અનિલકુમાર સોલંકીના માતુશ્રી થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાને પ્લોટ નં.34, હિન્દુ ધોબી સોસાયટી, બોરતળાવ, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.25ને ગુરૂવારે ધોબી જ્ઞાતિની વાડી, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે. વરસીવાળાની ક્રિયા તા.29ને સોમવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.સિહોર | સ્વ.પોપટભાઇ ઠાકરશીભાઇના નાનાભાઇ સ્વ.રઘુભાઇ ઠાકરશીભાઇ ધંધુકિયાના પત્ની કાંતાબેન (ઉ.વ.72) તા.16/1ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.તુળશીભાઇ, જીવણભાઇના ભાભી, અલ્પેશભાઇ, રાકેશભાઇ, ભરતભાઇ, જગદીશભાઇના માતૃશ્રી, પંકજ, રવિ, ધ્રુવના બા થાય. તેમના સુંવાળા તા.18/1ને ગુરુવારે સવારે 9 કલાકે તેમજ બેસણું સાંજે 4થી 6, ખોડિયાર પોટરીની ચાલી, જી.ઇ.બી. પાસે, સિહોર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.26/1ને શુક્રવારે મહાગૌતમેશ્વરનગર શેરી નં.1, અલ્પેશભાઇ રઘુભાઇ ધંધુકિયાના નિવાસસ્થાને રાખેલ છે.

કોળીયાક | બટુકભાઇ મોહનભાઇ સરવૈયા (પ્રજાપતિ) તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મથુરભાઇ, પોપટભાઇ, બચુભાઇ, મગનભાઇ, પરશોતમભાઇના ભાઇ, ધીરૂભાઇ, રવિનભાઇના પિતાશ્રી, બુધાભાઇ, રમેશભાઇના કાકા, અરવિંદભાઇ, જિતુભાઇ, વશરામભાઇના દાદા, સ્વ.કરશનભાઇ નારણભાઇ નારીગરાના જમાઇ થાય. તેનું ઉત્તરકારજ તા.29ને રવિવારે કોળીયાક (વનમાં) રાખેલ છે.ભાવનગર | સોલંકી શારદાબેન છગનભાઇ (ઉ.વ.78) તા.16ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ગીરીશભાઇ (પાણી પુરવઠા બોર્ડ), રાજેશભાઇ જીતેન્દ્રભાઇ, દમયંતિબેન, અનિતાબેનના માતુશ્રી, કાન્તીલાલ ગોવિંદભાઇ (કોળીયાક)ના સાસુ થાય. તેની સાદડી (બેસણું) તા.18ને ગુરૂવારે રાજેશભાઇ સી. સોલંકીના નિવાસસ્થાને પરીક્રમા, પ્લોટ નં.સી-612, કેસરીયા હનુમાનજી રોડ, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.25ને ગુરૂવારે રાખેલ છે.નેસડા | મયાભાઇ ઘુઘાભાઇ કુવાડિયા (ઉ.વ.82) તા.16/1ને મંગળવારે શ્રીકૃષ્ણશરણ પામેલ છે. તે રામાભાઇ મયાભાઇ, નથુભાઇ મયાભાઇના પિતાશ્રી, દેસુરભાઇ અરજણભાઇ, દેવાભાઇ બચુભાઇ, મેણસુરભાઇ ખોડાભાઇના કાકા થાય. તેમનું બેસણું નેસડા મુકામે તેમજ ઉત્તરકારજ તા.27/1ને શનિવારે તેમના નિવાસ સ્થાન મેઇન બજાર, નેસડા મુકામે રાખેલ છે.દાઠા | ભીલ માવજીભાઇ માધાભાઇ (ઉ.વ.75) તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે મુળુભાઇ, ભીમજીભાઇ, ભુપતભાઇ, મનુભાઇના મોટા ભાઇ, કરશનભાઇ, ધીરૂભાઇ, ઓધવજીભાઇ, રાણાભાઇના પિતા, વિનોદભાઇ બાવસનભાઇના કાકા, કુરજીભાઇ, અરવિંદભાઇ, ભરતભાઇના મોટા બાપા, વેલાભાઇ હરજીભાઇના નાના ભાઇ થાય. તેનું ઉત્તરકારજ તા.25ને ગુરૂવારે દાઠા મુકામે રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

નારી | પરશોતમભાઇ (દાસભાઇ) જેરામભાઇ મકવાણા તા.16ને મંગળવારે અવસાન પામેલ છે. તે મકવાણા શામજીભાઇ જેરામભાઇ, મકવાણા કાંતિભાઇ જેરામભાઇ, કાનજીભાઇ નારણભાઇ મકવાણા, વશરામભાઇ િવઠ્ઠલભાઇ મકવાણા, કરશનભાઇ દિયાળભાઇ મકવાણાના ભાઇ, મકવાણા રાજુભાઇ, પ્રવિણભાઇ મહેશભાઇ, સુરેશભાઇના કાકા, મકવાણા જીતેન્દ્રભાઇ કાંતિભાઇ, અમીતભાઇના દાદા, મકવાણા વિશાલભાઇ પરશોતમભાઇના પિતા થાય. તેની ઉત્તરક્રિયા તા.26ના નારી મુકામે નિવાસસ્થાને રાખેલ છે.

મોણપુર, તા.વલભીપુર | મનજીભાઇ ઘુઘાભાઇ બારૈયા (ઉ.વ.90) તા.16ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ધનજીભાઇ, કરશનભાઇ, ધીરૂભાઇ, દાનાભાઇ (ભજનીક)ના પિતાશ્રી, નારણભાઇ, ભરતભાઇ, રાજુભાઇ, લખમણભાઇના દાદા થાય. તેનું બેસણું તા.18ને ગુરૂવારે તથા તા.19ને શુક્રવારે બે િદવસ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.27ને શનિવારે તેના નિવાસસ્થાને મોણપુર મુકામે રાખેલ છે.

ચિત્રા-ફુલસર | કાજલબેન પ્રફુલભાઇ ચુડાસમા (ઉ.વ.23) તા.17ને બુધવારે અક્ષર નિવાસ પામેલ છે. તે રવજીભાઇ, લક્ષ્મણભાઇ, ભરતભાઇના પુત્રવધૂ, પ્રફુલના પત્ની થાય. તેના સુવાળા તા.18ને ગુરૂવારે તથા બેસણું તા.20ને શનિવારે સાંજે 3 થી 6 તથા ઉત્તરક્રિયા તા.27ને શનિવારે રાખેલ છે.

નીચા કોટડા | ભીલ દેલુબેન (ઉ.વ.8) તા.16ને મંગળવારે રામચરણ પામેલ છે. તે બુધાભાઇ કીવાભાઇના માતુશ્રી, જસાભાઇના ગઢામા, નાનજીભાઇના ભાભી, સનાભાઇ વેજાભાઇના કાકી થાય. તેનું ઉત્તરકારજ તા.24ને બુધવારે તેની વાડીએ રાખેલ છે.

ભાવનગર | ગાૈરીશંકર સોસાયટી નિવાસી અને વકીલ પાન હાઉસ એસ.ટી. ડેપોવાળા સવિતાબેન વિનોદભાઇ ચુડાસમા (ઉ.વ.61) તા.17ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે અશોકભાઇ, વિજયભાઇ, રેખાબેનના માતુશ્રી, અશોકભાઇ ડાભીના સાસુ, રાજુભાઇ ગોરધનભાઇ ચુડાસમાના કાકી, કાશીબેન છગનભાઇ બારૈયા, મંગુબેન જેન્તીભાઇ મકવાણાના ભાભી, મનસુખભાઇ પરશોતમભાઇ ગોહેલ, રેવાબેન, મંજુલાબેનના બેન થાય. તેનું બેસણું તા.19ને શુક્રવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.અમરગઢ | ભીમાભાઇ નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.85) તા.17/1ને બુધવારે રામચરણ પામેલ છે. તે ધીરુભાઇ ભીમજીભાઇ, હીરાભાઇ, રમેશભાઇના પિતાશ્રી, અરવિંદભાઇ સવજીભાઇ (સિહોર), ભૂપતભાઇ વાલાભાઇ (નાનાસુરકા), કનુભાઇ પાંચાભાઇ (અવાણિયા)ના સસરા, શામજીભાઇ નથુભાઇ (વાવડી નાની), હરિભાઇ, નથુભાઇ વાળાના બનેવી થાય. તેમની ઉત્તરક્રિયા તા.25/1ને ગુરુવારે તેમના નિવાસ સ્થાન નવાપરા વિસ્તાર, શીતળા માતાની દેરી પાસે, સિહોર ખાતે રાખેલ છે.ઉમરાળા | પરમાર કૌશિક પોપટભાઇ તા.17ને બુધવારે રામચરણ પામેલ છે. તે પોપટભાઇ પી. પરમાર ટપાલીના દીકરા, નરેશભાઇ પરસોતમભાઇ, ભુપતભાઇ, દિનેશભાઇના ભાઇના દીકરા થાય. તેની કાણ તા.19ને શુક્રવારે સવારે 10 કલાકે ઉમરાળા ગોપાલવાડી પ્લોટ, આંબેડકરભવનમાં રાખેલ છે.

જૈન મરણ


મહુવા | મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ.કરશનદાસ ગોરધનદાસ દોશીના પુત્ર સ્વ.હસમુખભાઇના પત્ની શાન્તાબેન (ઉ.વ.85) તે નરોતમભાઇ, મનહરભાઇના ભાઇના પત્ની, હેમંત, અશ્વિન, હિતેશ, સુધાબેન મહેન્દ્રકુમાર (ભદ્રાવળ)ના માતુશ્રી, ભારતી, ચંદ્રિકાના સાસું, વોરા માવજીભાઇ કરસનદાસ (જુના સાવર)ના દિકરી તા.15/1ને સોમવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર | સ્વ.જસવંતરાય મુળચંદરાય શાહ (માજી મ્યુ. પ્રમુખ) રાધનપુરવાળાના પુત્ર ધર્મેન્દ્રભાઇ જસવંતરાય શાહ (ઉ.વ.60, સામાજીક કાર્યકર) તા.15ને સોમવારે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા અરીહંત ચરણ પામેલ છે. તે દિલીપભાઇના ભાઇ, અમીતાબેનના દીયર, િસદ્ધાર્થના કાકા, માધુરીબેન સંદિપ સરૈયાના કાકા, ભવ્યા િસદ્ધાર્થ શાહના કાકાજી, સંદીપ ભુપતભાઇ સરૈયાના કાકાજી થાય. તેની સાદડી તા.19ને શુક્રવારે સવારે 9 થી 11 અમારા નિવાસસ્થાને શાંિતનાથ એપાર્ટમેન્ટ, વિરભદ્ર અખાડા પાસે, ડોન ચોક, ભાવનગર ખાતે રાખેલ છે.

મુસ્લિમ મરણ


ભાવનગર | મ.અલારખભાઇ યાકુબભાઇ સરવૈયાના દીકરા રહીમભાઇના ઔરત હાજુબેન ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે સમીરભાઇ સોહિલના વાલીદા, હબીબભાઇ હસનભાઇ અબ્દુલભાઇ સરવૈયાના નાના ભાઇના ઓરત, પાલિતાણાવાળા અલારખભાઇ આદમભાઇ સૈયદની દીકરી, અબ્દુલભાઇ, રજાકભાઇ અલારખભાઇ સૈયદ બેન થાય. તેની જીયારત અને ચેલમ સાથે તા.19ને શુક્રવારે સવારે 9 થી 10 ઔરતો માટે નુરે એહમદી મદરશા 14 નાળા મદ્રો માટે નુરે એહમદી મસ્જીદ 14 નાળા ખાતે રાખેલ છે.પાલિતાણા | પઠાણ મ.ઇકરાનશા (ઉ.વ.3) તા.11ના અલાન
અન્ય સમાચારો પણ છે...