કિર્તિયશસૂરી મ.સા.નો દાદાસાહેબમા પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરમ પૂજય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.તા.18 ના રાસ્ત્રીનગર ખાતે સવારે 7-30 થી 8-30 પ્રવચન આપી 9-45 કલાકે દાદા સાહેબ દેરાસરે દર્શનાર્થે પધારી ત્યા઼ સ્થીરતા કરશે.તા.18 ના ગુરૂદેવ કૃષ્ણનગર ઉપાશર્યે પધારશે.સવારે 7-00 કલાકે ડોન ચોકતી ભવ્ય સામૈયું ચડશે.અને આત્મન ફલેટ ખાતે એડવોકેટ અને ભાવનગર જંન સંઘના ટ્રસ્ટ્રી દિવ્યકા઼ત સલોતના ગૃહગણે પધારી સંઘને માંગલીક પ્રદાન કરી કૃષ્ણનગર ઉપાશ્રયમાં પધરામણી કરશે.અને સવારે 8 થી 9 પ્રવચન આપશે.બપોરે સ્ધ્ધચક્રપૂજન થશે.તા.20 ના સવારે કૃષ્ણનગર ખાતે પ્રવચન કરી રુપાણી ઉપાશર્યે પધારી ત્યા.9-45 થી 10-45 પ્રવચન આપશે.સાંજે 4-00 વાગ્યે ઘોઘાતીર્થ તરફ પ્રયાણ કરશે.તા.21 ના ભવ્ય સામૈયા થશે.તા.22 ના શત્રુંજય પાલીતાણા તરફ મહાસંઘ યાત્રાનુ પ્રયાણ થશે..

અન્ય સમાચારો પણ છે...