તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણાના યુિરનલોમાં ગંદકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણાશહેરમાં જુદા જુદા િવસ્તારોમાં આવેલ જાહેર યુિનરલોની અવદશા થવા પામી છે. યુિરનલો ગંદકીથી ખદબદીરહ્યા છે. અહીં સફાઈનો બિલકુલ અભાવ જોવા મળે છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. પાલિતાણામાં સ્વચ્છતાના મામલે તંત્ર બેદરકાર છે. પેલેસ રોડ, બારપરા પુલ પાસે, શત્રુંજ્ય પાર્ક પાસે, િવવેકાનંદ સ્કૂલ પાસે, સુખડીયા બજાર, પુલ પાસે જેવા સ્થળોએ આવેલ જાહેર યુિરનલોમાં સફાઈ કરવામાં આવતી નથી જેનાં કારણે ગંદકી ફેલાઈને બહાર આવે છે યુિનરલમાં જનારે ફરજીયાત મોઢે રૂમાલ બાંધવો પડે તેવી સ્થિતી છે. શહેરમાં આવેલ જાહેર યુિરનલો િનયમીત સાફસફાઈ થતી હોવાના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...