આ પ્રવાસન સ્થળ નહિ પણ વર્ગખંડ છે...

તસવીરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઇ ગામઠી સ્થળ અથવા તો પ્રવાસનની જગ્યા લાગે પરંતુ આ ઓરડાઓ કે બેઠક વ્યવસ્થા નહિ પણ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Palitana - આ પ્રવાસન સ્થળ નહિ પણ વર્ગખંડ છે...
તસવીરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઇ ગામઠી સ્થળ અથવા તો પ્રવાસનની જગ્યા લાગે પરંતુ આ ઓરડાઓ કે બેઠક વ્યવસ્થા નહિ પણ વર્ગખંડ છે. અહીં બાળકો શિક્ષણ મેળવે છે. આ તસવીર પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાની છે. શાળાના શિક્ષણ નાથાભાઇ ચાવડાએ રૂ.55000નુ અનુદાન આપીને વેસ્ટમાંથી બેસ્ટ વર્ગખંડોનુ નિર્માણ કર્યુ છે. પ્રજ્ઞા અભિગમને સાકાર કરવા પ્રજ્ઞાકુટીર નામ આપવામાં આવ્યુ છે.

X
Palitana - આ પ્રવાસન સ્થળ નહિ પણ વર્ગખંડ છે...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App