વિવિધ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ કાર્યક્રમ

}મહિલા સેવા સમાજ

તા.11ને શનિવારે સાંજે 4/30 ક. હોળીના ગીતો અને ફુલફાગ, રસીયા તથા સરપ્રાઇઝ કાર્યક્રમ રાખેલ હોય દરેક સભ્યબહેનોએ હાજર રહેવુ.

}ભાવ.ઘોઘારીકપોળ સમસ્ત મહેતા પરિવાર

છાકનોમનોરથ હોળીનો મહોત્સવ અને રસીયાનો કાર્યક્રમ તા.12 ને રવિવારે સવારે 10/30 ક.વલ્લભ સદન, ખેરઘડાની શેરી, દાઉજીની હવેલીના સામેના ખાંચામાં, ખારગેટ, ભાવનગરમાં રાખેલ છે.

}સ્ત્રીનિકેતન

સંસ્થાનાસાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે બહેનો તેમજ બાળકોએ ભાગ લેવો હોય તેઓએ આજે 4 ક. ઘોઘાદરવાજે, મહિલાબાગમાં હાજર રહેવુ.

}જનકલ્યાણમેગેઝીન

જનકલ્યાણમાિસકના ફેબ્રુઆરી માસના અંકો મેળવવા તથા લવાજમા અંગે માિહતી મેળવવા વિદ્યાર્થી માહિતી કેન્દ્ર, નાના અંબાજીવાળો ખાંચો, ડંકી પાસે, હાઇકોર્ટ રોડ, ભાવનગરનો સંપર્ક કરવો.

}શ્રીમાળીસોની જ્ઞાતિ જોગ

સોનીસમાજ માટે ઉપયોગી આર્ટિસનકાર્ડના વિતરણ માટે ભાવનગર િજલ્લાવાઇઝ વ્યવસ્થા કરાઇ છે.માહિતી અને ફોર્મ માટે ભાવનગર ખાતે રાજુભાઇ માંડલિયા મો.9429360001, િસહોરમાં અલ્કેશભાઇ મો.9898817995, મહુવામાં વિપુલભાઇ ધ્રાંગધારીયા મો.9824889111, પાલિતાણામાં તુષારભાઇ સોની, સાંઇનાથ જવેર્લ્સ મો.9427246500 નો સંપર્ક સાધવો.ફોર્મ સાથે બે ફોટા, આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ, છેલ્લા ટ્રાન્ઝેકશનવાળા પેજની નકલ સાથે જોડવી.

}કૃષ્ણનગરદેરીરોડ યુવક મિત્ર મંડળ

જેમનીપાસે ધાર્મિક પુસ્તકો, ગીતોની ચોપડી વધારે હોય જેનો ઉપયોગ દર્દી, હોિસ્પટલ, વૃધ્ધાશ્રમમાં ઉપયોગ કરવાનો હોવાથી તેઓને આપવા માટે મહાવીરવાળા 648/બી/3, મહાવીર બોરડીગેટ, શાહભાઇનો સંપર્ક કરવો.

}મંગલચેરિટેબલ ટ્રસ્ટ

ટ્રસ્ટદ્વારા તાપીબાઇ આયુ.સરકારી હોિસ્પટલના મેડીકલ વાન મેડીકલ તપાસ માટે દર શુક્રવારે સાંજે 4 ક. મંગલ ચેરિટેબલ ટ્સ્ટ, એલઆઇજી 24, સોમનાથ મંદિર પાસે,અાનંદનગર, ભાવનગર ખાતે શરૂ કરવામાં આવેલ છે.આનંદનગર તથા આજુબાજુના િવસ્તારના લોકોને તપાસ તથા દવા વિનામૂલ્યે અાપવામાં આવશે.

}કૃષ્ણનગરદેરીરોડ યુવક મિત્ર મંડળ

વૃધ્ધ,બીમાર, હોિસ્પટલ, વૃધ્ધાશ્રમ માટે ધાર્મિક વાંચન, ધાર્મિક ગીતો તેમજ હનુમાન ચાલીસા, નવકાર મહામંત્ર જાપ તેમજ દરેક જાતની ધાર્મિક ક્રિયા વિનામૂલ્યે કરવામાં આવશે.આ અંગે શાહભાઇ બોરડીગેટ, 648/બી/3, ભાવનગરનો સંપર્ક કરવો.

}નેચરકયુર સેન્ટર

ભાવનગરમાંસેવાકીય પ્રવૃિત ચાલતા ઘોઘાસર્કલ અખાડામાં ચાલતુ દવાખાનાનો સમય સાંજે 4 થી 6 (રવિવાર સિવાય) અને યામી નેચર કયોર (રવિવાર િસવાય) કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ, કમલ ફલેટ સામે, સુભાષનગર, એરપોર્ટ રોડ સવારે 11 થી 12/30 ડો.વિણાબેન ગોહિલ મળશે.

}વા-સાંધાનાદર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ

િસદસરખાતે જગદીશ્વરમ ફાઉન્ડેશન તરફથી તા.11 ને શનિવારે સવારે 10/30 થી 1/30 માં વા-સાંધાના દર્દીઓ માટે વિનામૂલ્યે યોગ નેચરોપેથી કેમ્પ યોજાશે.જેમાં કમરના દુખાવા, હર્બલથેરાપી, એકયુપ્રેશર વિગેરેનુ માર્ગદર્શન તથા નિદર્શન ડો.સુનિલ મહેતા તરફથી આપવામાં આવશે.

}ભાવ.દશા.કંઠીબંધવણિક જ્ઞાિત યુવક મંડળ

મંડળદ્વારા દશાશ્રીમાળી જયોત બહાર પાડવાનુ નક્કી કરવામાં આવેલ છે.ગત વર્ષ દરમિયાન મેળવેલ સિધ્ધિઓ, મૌલીક લેખો કે અન્ય પ્રસિધ્ધ કરી શકાય તેવી કૃતિઓ, વેવિશાળ ઇચ્છુક કન્યા-મુરતિયાની વિગતો વિગેરે અાપવા ઇચ્છુક જ્ઞાિતજનોએ યુવક મંડળના કાર્યકરો તથા જ્ઞાિતની અોિફસે સંપર્ક કરવો.

}સિદ્ધપુરસંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ

માંઅમૃતમ વાત્સલ્ય કાર્ડ અભિયાન અંતર્ગત જ્ઞાતિજનો માટે તા.12/3ને રવિવારે સવારે 9 કલાકથી કેમ્પનું આયોજન કરવામા આવેલ છે. જે જ્ઞાતિજનોએ અંગેનું સાહિત્ય રજુ કરેલ છે તેઓએ સવારે 9 કલાકે રેશનકાર્ડ મુજબના સભ્યો સાથે જ્ઞાતીની વાડી નિર્મળનગર ભાવનગર ખાતે હાજર રહેવું.

}હોળીસ્નેહમિલન

શિશુવિહારનાક્રીડાંગણના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ તા.12ના હોળી પર્વ પ્રસંગે સાંજે 5.30 કલાકે શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાશે. જેમાં તાલીમાર્થીઓ દ્વારા લાઠી અને લેઝીમના દાવનું પરંપરાગત નિદર્શન કરવામા આવશે. બાદ ભોજન કાર્યક્રમ રહેશે. ભાગ લેવા ઇચ્છતા સંસ્થાના તાલીમાર્થીઓ, શુભેચ્છકોએ તા.10 સુધીમાં સવારે 10 થી 2 અને સાંજે 5 થી 7માં પ્રવેશકાર્ડ મેળવી લેવા. વધુ વિગત માટે 0278 - 2512850 પર સંપર્ક કરવો.

મીિટંગ-બેઠક

}ભાવનગર મોઢ વણિક મહિલા મંડળ

મંડળનીમીિટંગ તા.11 ને શનિવારે સાંજે 4/30 મોઢ વણિક મહિલા છાત્રાલય ખાતે મળશે.જેમાં રસીયાનો કાર્યક્રમ રાખેલ છે.તમામ સભ્યબહેનોએ હાજર રહેવુ.

}વાળંદજ્ઞાતિ

બુધેલીયા-ચુડાસમાપરિવાર સદભાવના મિત્ર મંડળની માસિક મીટિંગ તા.13 ને સોમવારે સાંજે 4 ક. સરતાનપર માતાજીના મઢે રાખેલ હોય દરેક સભ્યોએ હાજર રહેવુ.

િજલ્લાનોંધ

}વિદ્યાર્થી માહિતી કેન્દ્ર

કેન્દ્રસરકારના યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કલેકટર, પોલીસ કમિશ્નર, વિદેશ સચિવ જેવી ઉચ્ચ હોદ્ાઓ ઉપરની ભરતી માટે સીવીલ પરીક્ષા તા.18/6 ના અમદાવાદ, રાજકોટ ખાતે યોજાનાર છે.કોઇપણ શાખામાં સ્નાતર ડિગ્રી ધરાવતા 21 થી 32 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.માહિતી માટે વિદ્યાર્થી માહિતી કેન્દ્ર, હાઇકોર્ટ રોડ, નાના અંબાજી મંદિરના ખાંચામાં, ભાવનગર પર સંપર્ક કરવો.અરજીની છેલ્લી તા.17/3 છે.

}િજલ્લાશિક્ષણાધિકારી કચેરી

બિનસરકારી મા./ઉ.મા.શાળાઓ (ગ્રાન્ટેડ) સને 16/17 માં તાસદીઠ માનદવેતનથી ભરવામાં આવેલ પ્રવાસી શિક્ષકના માહે ફેબ્રુ-16/17 ના વાઉચરબીલ નિયત નમુના મુજબ અને ફોરવર્ડીગ લેેટરની ત્રણ નકલ, માસ દરમિયાન કરેલ કામગીરીનુ પ્રમાણપત્ર શાળાના લેટરપેડ પર તા.10 ના જિલ્લા શિક્ષણાિધકારી કચેરી, ગ્રાન્ટશાખામાં સવારે 10/30 થી 5 માં જાણકાર કર્મચારી સાથે વાઉચરબીલની ત્રણ નકલમાં રજુ કરવુ.

શૈક્ષણિકનોંધ

}એસ.એસ.સી.પરીક્ષા સ્થળ ફેરફાર અંગે

એસએસસીપરીક્ષાની બોર્ડ દ્વારા અપાયેલ રસીદમાં શાળાઓનુ સરનામુ મહાલક્ષ્મી ગર્લ્સ હાઇસ્કૂલ,શાસ્ત્રીનગરને બદલે મહાલક્ષ્મી ગર્લ્સ હાઇ., ડોન ચોક, ભાવનગર સમજવુ તેમજ નવોદય પબ્લિક સ્કૂલ (સ્વસ્તિક) પ્લોટનં.108, સીતારામપાર્ક, સીદસરરોડ,ભાવનગર સમજવુ.

}જયોિતમહિલા વિદ્યાલય

ધો.10-12ના બહેનોનો શુભેચ્છા સમારંભ તા.11 ને શનિવારે સવારે 8 થી 10 માં યુનિયન બેંક સામે, ખારગેટ, ભાવનગર રાખેલ હોય દરેક વિદ્યાર્થિનિઓએ યુનિફોર્મમાં હાજર રહેવુ.

}પ્રણવબક્ષીવિનય મંદિર

ધો.10-12ના રેગ્યુલર, રીપીટર, ખાનગી, આઇસોલેટેડ િવદ્યાર્થીઓએ માર્ચ-17 ની પરીક્ષા રસીદ શાળામાંથી ફોટો, આઇડી સાથે લાવી શાળા સમયમાં મેળવી લેવી.

}સેન્ટઝેવિયર્સ હાઇસ્કૂલ

ધો.10/12માં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ભાઇ-બહેનોએ કે જેમને ઉચ્ચ અભ્યાસ માટે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓએ તા.10 થી 14 સુધીમાં શાળા સમયમાં કાર્યાલયમાંથી જરૂરી ફી ભરી ફોર્મ લઇ જવા.

}કુમારશાળા

ધો.10નાવિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયેલ. જેમાં વિદ્યાર્થીઓને શાળા પરીવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

}કુમારશાળા

માર્ચ-17નીબોર્ડની પરીક્ષા આપનાર ધો.10ના સામાજિક - શૈક્ષણીક પછાતવર્ગના વિદ્યાર્થીઓના નોન ક્રિમીલેયર સર્ટી. મેળવવાના દરખાસ્ત ફોર્મ તા.14/3 સુધીમાં શાળામાંથી મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...