પાલિતાણા બ્યુરો |પાલિતાણા પીઅેનઆર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં
પાલિતાણા બ્યુરો |પાલિતાણા પીઅેનઆર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વર્કશોપના તજજ્ઞ તરીકે કૃષ્ણ પડીયાએ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરેલ. વર્કશોપમાં હોલાઝ, માટીકામ, ચિત્રકામ વગેરે બાબતો વિષે કોલેજના 40 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ.
પાલિતાણા મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યુ