• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • ભાવનગર |પાલિતાણામાં છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે મારામારીના બનાવો બન્યા છે.

ભાવનગર |પાલિતાણામાં છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે મારામારીના બનાવો બન્યા છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પાલિતાણામાં છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે મારામારીના બનાવો બન્યા છે.

છેલ્લા બે દિવસથી શહેરની બજારમાં છરી અને તલવારો ઉડી રહ્યા છે. આજે પચાસવારીયા િવસ્તારમાં રહેતા બે મુસ્લીમ બિરાદરોએ એકબીજા પર તલવાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્તને માનસિંહજી હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાં બન્ને જુથના લોકો સામાસામી આવી જતા હોસ્પિટલની કાતર વગેરે લઈ અંદરોઅંદર મારામારી કરવા લાગ્યા હતા. મંગળવારે પણ મારામારીની આવી એક ઘટનામાં બન્ને પક્ષના દર્દીઓ સારવાર માટે આવ્યા બાદ અંદરોઅંદર મારામારી થઈ હતી. આવા બનાવથી કર્મચારીઓમાં ભય વ્યાપેલ છે.

પાલિતાણામાં હોસ્પિટલમાં મારામારી

અન્ય સમાચારો પણ છે...