તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતા-પુત્રએ શાહુકારના ત્રાસથી ઝેરના પારખા કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલીતાણાસીંધી કેમ્પમાં રહેતા પિતા-પુત્રએ શાહુકારના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતે બંનેને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલીતાણા સિંધી કેમ્પમાં રહેતા અને સૌરાષ્ટ્ર ટોકીઝ પાસે ગોલ્ડન જ્યુસની દુકાન ધરાવતા સિંધી વૃદ્ધ રમેશચંદ્ર હરદાસભાઈ (ઉં.વ.68) અને તેના પુત્ર િદલીપભાઈ (ઉં.વ.33) જરૂર પડતા શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. બાદ શાહુકાર તરફથી વારંવાર પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી અપાતા તેનાથી કંટાળી બંનેએ આજે ઝેરી દવા પી લેતા બંનેને ભાવનગર હોસ્પીટલમાં ખસેડાયા હતા.

પાલિતાણામાં બનેલી ઘટના

જ્યુસની દુકાન ધરાવતા વેપારીએ સુસાઇટ નોટમાં કેટલાક નામો આપ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો