પાલિતાણા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ જાગૃતિના ઢાળ પાસે કેટલાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ જાગૃતિના ઢાળ પાસે કેટલાય દિવસોથી ગટરનુ ગંદુ પાણી રોડ પર ખાબોચીયા ભરાઇને પડેલુ છે. તેમજ તેની બાજુમાં મોટો ઉકરડો અને ગંદવાડ જમા થઇ ગયેલો છે. અહીથી પસાર થતા લોકોને ફરજીયાત ગટરના ગંદા પાણીમાંથી નીકળવુ પડે છે. લોકો ઇચ્છી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે અહીંયા સફાઇ કાર્ય કરે. તસવીર- મેહુલ સોની

પાલિતાણામાં માર્ગો પર ગટરના પાણી

અન્ય સમાચારો પણ છે...