તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • ભાવનગર |રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે સપ્ટેમ્બર 2017નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે

ભાવનગર |રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે સપ્ટેમ્બર-2017નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે સપ્ટેમ્બર-2017નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે તદ અનુસાર તેઓ તા.07ના રોજ પથિકાશ્રમ શિહોર ખાતે, તા. 11ના રોજ સરકારી આરામગ્રુહ ગારીયાધાર ખાતે, તા. 13ના સરકારી આરામગ્રુહ મહુવા ખાતે, તા. 16ના તાલુકા પંચાયત કચેરી જેસર ખાતે, તા. 19ના સરકારી આરામગ્રુહ ઉમરાળા ખાતે, તા. 22ના સરકારી આરામગ્રુહ તળાજા ખાતે, તા. 25ના સરકારી આરામગ્રુહ વલ્લભીપુર ખાતે, તા. 28ના રોજ પથિકાશ્રમ પાલીતાણા ખાતેના કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરાવવી તથા અન્ય કામગીરી માટે સંબંધિત કર્મચારી/અધિકારી સવારના 11થી 14 કલાક સુધી તાલુકા મથકે મળી શક્શે.

રોજગાર કચેરીના પ્રતિનિધિ તાલુકા મથકે ઉપસ્થિત રહેશે

અન્ય સમાચારો પણ છે...