મૂળી કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મૂળી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં હાલમાં ચાલતા શકિત પ્રોજેક્ટ ની કામગીરી અને કોંગ્રેસના સભ્ય બનાવી નોંધણી કરાવા કાર્યકરોને અનુરોધ કરાયો હતો આ પ્રસંગે જયરાજસિંહ ઝાલા ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ્યુમનસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાંસમિતીના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...