• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • મૂળીના પોલીસ મથકમાં વૃક્ષારોપણ કાર્યક્રમ, 50થી વધુ ફુલછોડનું વાવેતર

મૂળીના પોલીસ મથકમાં વૃક્ષારોપણ કાર્યક્રમ, 50થી વધુ ફુલછોડનું વાવેતર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | હાલમાં સમગ્ર ઝાલાવાડને હરીયાળુ બનાવવાની ખેવના સાથે વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. મૂળી પોલીસ મથકમાં વૃક્ષોનુ પ્રમાણ સારૂ છે જ તેમ છતા પોલીસ કર્મી દ્વારા ૫૦થી વધુ ફુલછોડનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પી એસ આઇ ડી.બી.ઝાલા, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, એચ એલ ઠાકર, રણજીતસિંહ મોરી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહી વૃક્ષોની માવજત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...