મૂળી તાલુકાના માનપરનાં સરપંચ દ્વારા તરણેતરમાં ધ્વાજારોહણ કરાયુ

મૂળી | મૂળી તાલુકાનાં માનપર ગામનાં સરપંચ લાભુભાઇ અગોલા દ્વારા તાજેતરમાં તરણેતર ગામે આવેલ ચામુંડા માતાજીનાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
મૂળી તાલુકાના માનપરનાં સરપંચ દ્વારા તરણેતરમાં ધ્વાજારોહણ કરાયુ
મૂળી | મૂળી તાલુકાનાં માનપર ગામનાં સરપંચ લાભુભાઇ અગોલા દ્વારા તાજેતરમાં તરણેતર ગામે આવેલ ચામુંડા માતાજીનાં મંદિરે ધ્વજારોહણ કરાયુ હતું. જેમાં પચાસ ફુટ જેટલો ઉંચો ધ્વાજારોહણનો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો. આ સાથે પુજા અર્ચના અને પ્રસાદનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે મંદિરનાં મહંત લાભુભાઇ અગોલા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

X
મૂળી તાલુકાના માનપરનાં સરપંચ દ્વારા તરણેતરમાં ધ્વાજારોહણ કરાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App