ટીકરમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ટીકરમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:20 AM IST
મૂળી | મૂળીનાં ટીકર ગામે આ સ્વચ્છતાજાગ્રુતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમા શાળાનાં બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ પંચાયત, આંગણવાડી, હોસ્પિટલ, સ્કુલ સહિત ગ્રામજનોને સ્વચ્છતાનાં સપથ લેવડાવ્યા હતા. જયારે આ સાથે બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ રાવલ, સરપંચ દેવેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
ટીકરમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી