તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાણિયા તળાવમાં નવાનીરની આવક થતા વધામણા કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકામાં ખેડુતો ઘણા સમયથી મેધરાજાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે શુક્રવારે સવારથી જ વરસાદ થતા મૂળી તાલુકાનાં નવાણીયા ગામે આવેલ તળાવમાં વરસાદી પાણીની સારી એવી આવક થઇ હતી. આથી હરખાયેલા ખેડૂતોએ નાળીયેર, અગરબતી, અબિલ, ગુલાલ લઇ નવા જળનાં વધામણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...