તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • મૂળી | મૂળીમાં પ્રખ્યાત અને ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલ છે.

મૂળી | મૂળીમાં પ્રખ્યાત અને ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલ છે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળીમાં પ્રખ્યાત અને ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલ છે. અને આ મંદિરમાં દર પુનમે દર્શનનુ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે ગુરૂવારે વડસાવિત્રી પુનમ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે શ્રી હરીને અનેરો શણગાર કરવામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...