• Gujarati News
  • મોરબી 11 સિરામિક કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી

મોરબી - 11 સિરામિક કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં સિરામિક ઉદ્યોગના માલિકો ગેરકાયદેસર રીતે ગેસીફાયર ચલાવતા હોય, મામલે બોર્ડે 11 સિરામિક એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મોરબીમાં આવેલા 700 જેટલા સિરામિક યુનિટમાંથી આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 11 કંપની સામે કડક કાર્યવાહીથી ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.