• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી | મોરબીનજીક આવેલી અને જાણીતી ઘડિયાળની કંપની અજંતા તેમના

મોરબી | મોરબીનજીક આવેલી અને જાણીતી ઘડિયાળની કંપની અજંતા તેમના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીનજીક આવેલી અને જાણીતી ઘડિયાળની કંપની અજંતા તેમના મહિલા કર્મચારીઓને લેવા મૂકવા માટ બસની સુવિધા આપ છે , જે બસને મંગળવારે અકસ્માત નડ્યો હતો. બસ કંપનીએથી નીકળીને મહિલાઓને ઘરે મૂકવા જઇ રહી હતી ત્યારે જેપુર ગામ નજીક ડમ્પરની સાથ ટકરાઇ પડી હતી. જેના પગલે મહિલા ડ્રાયવર સહિત કુલ પાંચને સામાન્ય ઇજા પહોંચી હતી.

મોરબીના જેપુર નજીક અજંતાની બસને અકસ્માત

અન્ય સમાચારો પણ છે...