તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસ્તુત તસવીર જોઇને એક વાર તો એમ થઇ જાય કે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રસ્તુત તસવીર જોઇને એક વાર તો એમ થઇ જાય કે નક્કી ગિરીવર ગીરનારની ગોદમાં ખળખળ વહેતા ઝરણાંનું ક્લિક હશે. પરંતુ તમારી ધારણા ખોટી સાબીત થશે. દ્રશ્ય મોરબી નજીક આવેલા બાયપાસ પાસેના એક ખડકનું છે. અહીંથી નદી પસાર થતી હોય અને હાલ ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી ધીરે ધીરે ખડક પરથી ઉતરીને નદીમાં ભળતું હોય ત્યારે મોરબીવાસીઓએ ક્યારેય નિહાળ્યો હોય તેવા ધોધના દર્શન થાય છે. આમેય કુદરતી સોંદર્ય બાબતે મોરબીના લોકો કમનસીબ છે અને ક્યાંય રળિયામણા, કુદરતી દ્રશ્યો નિહાળવાનો મોકો મળતો નથી ત્યારે તસ્વીર નિહાળીને મોરબીના પ્રજાજનો ચોક્કસ એક ક્ષણ માટે અભિભૂત થઇ જશે અને બોલી ઉઠશે કે શું ખરેખર નજારો મોરબીનો છેω. તસવીર- રોહન રાંકજા

ગિરિ કંદરા નથી, મોરબી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો