તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • મોરબી ‘પાસ’ દ્વારા ભાજપના પૂતળાના દહનનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી ‘પાસ’ દ્વારા ભાજપના પૂતળાના દહનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીપાસ અગ્રણી મનોજ કાલરીયાની આગેવાની હેઠળ બુધવારે ભાજપના પુતળાદહનના કાર્યક્રમનું આયોજન શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક રાખવામાં આવ્યો હતો. ભાજપની સરકાર કોઇપણ ભોગે પાટીદાર સમાજને તોડવાનો પ્રયાસ કરે છે. અને બધું અમિત શાહના ઈશારે થતું હોવાના આક્ષેપ સાથે બુધવારે પાસના કાર્યકરો બસ સ્ટેન્ડ નજીક એકત્ર થઈને અમિત શાહના ભાજપના પૂતળાના દહન કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.મોરબી પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા નવા બસસ્ટેન્ડ પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાસના કાર્યકરોએ ભાજપ હાય હાયના નારાઓ લગાવ્યા હતા. જો કે પોલીસે પૂતળું છીનવી લીધું હતું અને 10 કાર્યકરોની અટકાયત કરી બાદમાં છોડી મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો