તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાપંચાસર ગામના રહેવાસી જયરાજસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે તે પોતાના મોટરસાયકલ નં જીજે ૦૩ એચએસ ૬૨૦૭ લઈને જતો હતો ત્યારે હાઈવે પર સામેથી આવતા મોટરસાયકલ નં જીજે ૦૩ ડીએમ ૯૫૦૫ ના ચાલકે તેના મોટરસાયકલને ટક્કર મારી હતી જેના પગલે યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો