તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેલર અને બાઈક અથડાતા આધેડને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનામહેન્દ્રનગર ગામના રહેવાસી મનીષ રતિલાલભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રીના સમયે તેના ભાઈ અશોકભાઈ પોતાના મોટરસાયકલ પર ઘર તરફ આવતા હતા ત્યારે સામેથી પુરપાટ વેગે આવતા ટ્રેઇલર નં આર.જે. ૩૨ આઈએ ૭૯૪૮ ના ચાલકે તેના ભાઈના મોટરસાયકલને ટક્કર મારી હતી જેના પગલે મોટરસાયકલ સવાર અશોકભાઈ પટેલ નામના આધેડને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી તપાસ આદરી છે.

મોરબીને જોડતાં હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વધી છે અને નિર્દોષ વ્યક્તિઓના ભોગ લેવાઈ રહ્યાં છે ત્યારે આવા માર્ગો પર પણ ટ્રાફિક વોર્ડનની સેવા લેવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો