તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • 14ઓગસ્ટ સવારે9:05 કલાકે નવા જિલ્લા સેવાસદનનું લોકાપર્ણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14ઓગસ્ટ સવારે9:05 કલાકે નવા જિલ્લા સેવાસદનનું લોકાપર્ણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
14ઓગસ્ટ સવારે9:05 કલાકે નવા જિલ્લા સેવાસદનનું લોકાપર્ણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમ10:10કલાકે(સવારે)રવાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મમાં યુવા સંમેલન11:30કલાકે(સવારે) ટંકારાના વીરપર મુકામે આવેલા સમય કેમ્પસમાં મહિલા સંમેલન02:25કલાકે(બપોરે) હળવદ ખાતે ખેડૂત સંમેલનને સંબોધન04:30કલાકે(બપોરે) મોરબી સર્કીટ હાઉસ નજીક રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર એટહોમ કાર્યક્રમમાં હાજરી06:50કલાકે(સાંજે) મોરબી એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપશે.10:00રવિવારેરાત્રીના સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ15ઓગસ્ટનારોજ સવારે 8 : 55 કલાકે પરશુરામ પોટરી ખાતે આગમન બાદ ધ્વજવંદન, પરેડનું નિરીક્ષણ પોલીસ જવાનો દ્વારા થતી પરેડ અને કરતબ નિહાળશે.તે ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશ11વાગ્યાબાદ મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો