તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા યોજાનારા વિવિધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા યોજાનારા વિવિધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા યોજાનારા વિવિધ હેરતઅંગેઝ કાર્યક્રમ માટે તૈયારી કરવામાં આવી રહી છે. સળગતી રીંગમાંથી જીવના જોખમે પસાર થવા ઉપરાંત પોલીસના ડોગસ્ક્વોર્ડ દ્વારા થતી કામગીરી અંગે યોજાયેલા રિહસલ જોવા માટે પણ મોટી સંખ્યામાં મોરબીવાસીઓ ઉમટ્યા હતા. અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ શનિવારે સ્માર્ટ પોલીસ સ્ટેશનું લોકાર્પણ કરીને સ્વાતંત્રય પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. તસવીર: રોહન રાંકજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો