• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં 181 અભયમ્ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયો

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં 181 અભયમ્ દ્વારા માર્ગદર્શક સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : સાર્થક વિદ્યામંદિરમાં 181 અભયમ મહિલા હેલ્પ લીન દ્વારા માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કાઉન્સીલર અલ્પાબેન પરમાર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન હાજર રહ્યા હતા. આ સેમિનારમાં કાઉન્સીલર અલ્પાબેન પરમાર દ્વારા ધોરણ ૬થી ૧૨ની છાત્રાઓને માર્ગ દર્શન આપ્યું હતું અને શાળા તરફથી સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...