• Home
  • Saurashtra
  • Morbi
  • મોરબીમાં સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર આધારિત સ્પર્ધા યોજાશે

મોરબીમાં સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર આધારિત સ્પર્ધા યોજાશે

મોરબીમાં સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર આધારિત સ્પર્ધા યોજાશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:20 AM IST
મોરબી : મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ૭૨આ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અગામી 22 ઓગસ્ટના રોજ સવારે 9 થી 10 દરમિયાન નોબેલ કિડ્સ સ્કૂલ ભડિયાદ રોડ ખાતે સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર આધારિત વિવધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રૂ 5000, બીજા ક્રમને 2100 અને ત્રીજા ક્રમના છાત્રને રૂ.1100નું ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધા ત્રણ કેટેગરી ધોરણ 5 થી 8, 9 થી 12, ધોરણ 12 અને અન્ય રીતે યોજાશે, રજિસ્ટ્રેશન માટે યુનિક સાયબર ઝોન ત્રિકોણબાગ, ઓમ સ્ટુડીઓ ખોડિયાર કોમ્પ્લેક્ષ, ભડિયાદ રોડ અને અક્ષર આર્ટ 1લો માળ, માધવ માર્કેટ શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

X
મોરબીમાં સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર આધારિત સ્પર્ધા યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી