Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Morbi » સતવારા જ્ઞાતિના િવદ્યાર્થીઓનું સન્માન થશે

સતવારા જ્ઞાતિના િવદ્યાર્થીઓનું સન્માન થશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:20 AM

મોરબી : મોરબીના સતવારા નવાગામ જ્ઞાતિના ધોરણ ૯થી કોલેજ તેમજ આઇટીઆઈ સુધીના તેજસ્વી છાત્ર અને છાત્રાઓને શેક્ષણિક...

  • સતવારા જ્ઞાતિના િવદ્યાર્થીઓનું સન્માન થશે
    મોરબી : મોરબીના સતવારા નવાગામ જ્ઞાતિના ધોરણ ૯થી કોલેજ તેમજ આઇટીઆઈ સુધીના તેજસ્વી છાત્ર અને છાત્રાઓને શેક્ષણિક પુરસ્કર અને સન્માન કાર્યક્રમનું તા આયોજન કરવામાં આવ્યું છે.જેપણ વિધાર્થી ભાઈ બહેનો આ સન્માન સમાંરભમાં જોડાવવા માંગતા હોય તેમને માંધાપરમાં કે કે પરમાર,મહાદેવભાઈ ડાભી,વિજયભાઈ ડાભી,તરુણભાઈ પરમાર,પ્રેમજીભાઈ પરમાર સહિત લોકો પાસેથી ફોર્મ મેળવી તા ૧૩સુધીમાં જમા કરાવવા ડો એલ એમ કન્જારીયાએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending