મોરબીમાં જુગાર રમતા 3 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના ખોજા સોસાયટીમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલિસે દરોડો પાડી 3 શખ્સને ઝડપી લીધા હતા. ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. શનાળા રોડ પર આવેલ ખોજા સોસાયટીમાં જુગારધામ ચાલતા હોવાની બાતમીના આધારે પોલિસે દરોડો પાડી નુરૂદીન નીજારઅલી કચરાણી,હુશેન અકબર અલી બખતરિયા,નીજારઅલી મેરાઅલી કચરાણીને ઝડપી લીધાં હતા. તેની પાસેથી રુ18,690નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...