• Home
  • Saurashtra
  • Morbi
  • મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં ઝળકયા

મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં ઝળકયા

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 2 છાત્રોએ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં ઝળકયા
મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 2 છાત્રોએ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતુ. શાળામાં અભ્યાસ કરતાં ઓમ બરાસરાએ વાદન વિભાગમાં હાર્મોનિયમમા તેંમજ પ્રિન્સ પટેલ એક પાત્રીય અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.તો લાઈફ મિશન ઓપન યોગાસન સ્પર્ધામા નવયુગ વિધાલયના ગોધવિયા ભવ્ય, પ્રિન્સ વડાવિયા, શેરશિયા આદિત્ય, આઘેરા હિત, પટેલ યૂમિતની રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી.

X
મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં ઝળકયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App