તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક્ટરીમાં દબાઈ જતા યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના રંગપર રોડ પર આવેલ પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અમીતકુમાર જગદીશપ્રસાદ વિશ્વકર્મા ઉવ.૨૩ રહે. બુધવારનાં રોજ સીરામીક ફેક્ટરીમાં કામ કરતો હતો.તે દરમિયાન સીરામીકની માટીના ઢગલામાં દબાઈ જતા શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...