તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi મોરબીમાં ઉપવાસ પર બેઠેલા પ્રૌઢની તબિયત લથડતાં સારવારમાં

મોરબીમાં ઉપવાસ પર બેઠેલા પ્રૌઢની તબિયત લથડતાં સારવારમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં માથાભારે શખ્સોનાં ત્રાસથી કંટાળી જઇ બે દિવસથી ઉપવાસ પર બેઠેલા નવી પીપળી ગામના એક આધેડની આજે તબીયત લથડી પડી હતી ઘટનાની જાણ થતાં 108ની ટીમ દોડી ગઈ હતી અને પ્રાથમિક સારવાર આપી હતી. બનાવની મળતી વિગત મુજબ મોરબીના નવી પીપળી ગામના ગૌતમભાઈ આંબલિયાને માથાભારે શખ્સો અવાર નવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી ગૌતમભાઈએ પોલીસમાં અરજીઓ કરી ફરિયાદ ન લેવાતાં કે બન્નેની ધરપકડ થતા કંટાળી જઈ બે દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...