તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીના ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ પટેલ નામના આધેડ

મોરબીના ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ પટેલ નામના આધેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ પટેલ નામના આધેડ મંગળવારે રાત્રીના જમીને રાબેતા મુજબ વોર્કીંગ માટે નીકળ્યા હતા.આ દરમિયાન રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે આધેડને હડફેટે લીધા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી ઘટના બાદ આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...