તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • વાંકાનેરનાં પીપળીયા ગામનાં બે યુવાન પર વીજળી માથે પડવાથી

વાંકાનેરનાં પીપળીયા ગામનાં બે યુવાન પર વીજળી માથે પડવાથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરનાં પીપળીયા ગામનાં બે યુવાન પર વીજળી માથે પડવાથી મોત નીપજવાની ઘટનામા એક અસામાજિક તત્વએ અભદ્ર ટિપ્પણી કરતા મોરબીમાં ક્ષત્રિય સમાજે અધિક કલેક્ટરને આવેદન આપી પગલાં ભરવા માંગ કરી હતી.

વાંકાનેરનાં પીપળીયા ગામે વીજળી માથે પડવાની ઘટનામા બે ક્ષત્રીય સમાજ નાં યુવાનનાં મોત થયા હતા. આ ઘટના મુદે શોશયલ મીડિયામાં કોઈ શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજનાં લોકોની લાગણી દુભાઈ હતી જેથી આજે સમાંજના આગેવાનો કલેક્ટર કચેરીએ આવી પહોંચયા હતાં.

અન્ય સમાચારો પણ છે...