તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi દારૂના કેસમાં ફસાવી દીધાની શંકાએ યુવકને માર માર્યો

દારૂના કેસમાં ફસાવી દીધાની શંકાએ યુવકને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગર લુવાણા નામના શખ્સને બે વર્ષપહેલા મોરબી પોલીસે દારૂના ગુનામાં ઝડપી લીધો હતો જોકે આ અંગેની બાતમી મોરબીના કુબેરનગરમાં રહેતા ગણપત અનંતરાય ચાવડાએ આપી હોવાની શંકા રાખી આરોપી સાગરે અન્ય બે વ્યક્તિને સાથે રાખી ગણપતભાઈ પર હુમલો કરી ઈજા પહોચાડી હતી અને બાઈકમાં નુકશાન કર્યું હતું. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી સાગરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...