તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi મોરબીની એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કારકિર્દી અંગેનો સેમિનાર યોજાયો

મોરબીની એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કારકિર્દી અંગેનો સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : મોરબીની એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. મોરબીનાં એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં સંસ્થામાં અભ્યાસ કરતા છાત્રો પોતાના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભવિષ્યમાં કઈ કઈ દિશામાં પોતાનું કારકિર્દીનું નિર્માણ કરી શકશે તે અંગે જાણકારી આપવા વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં કેળવણીકાર અને પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આચાર્ય ભાવેશભાઈ ચાડમીયા ફેકલ્ટીએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...