તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi મોરબી જિલ્લા કક્ષા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રથમ

મોરબી જિલ્લા કક્ષા વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : મોરબીમાં તા.27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન સર્વોપરી શાળામાં યોજાયેલા જીલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમા ડાભી હાર્દિક કિશોરભાઈ, મેરજા યશ મનસુખભાઈએ ગટરનાં પાણીનાં શુધ્ધિકરણ માટેની કૃતિ રજૂ કરી પ્રથમ સ્થાને આવેલ છે. વિદ્યાર્થીઓને શિક્ષક ઝાલા મહેશભાઈએ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...