તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • હળવદમાંજૂથ.... 35થીવધુ વાહનોને આગ લગાડવામાં આવી હતી. રાત્રે

હળવદમાંજૂથ.... 35થીવધુ વાહનોને આગ લગાડવામાં આવી હતી. રાત્રે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદમાંજૂથ....

35થીવધુ વાહનોને આગ લગાડવામાં આવી હતી. રાત્રે મોબાઇલ ફોન ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

હળવદમાં ભરવાડ સમાજ દ્વારા આગામી સમયમાં ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ હોઇ જીઆઇડીસીમાં આવેલા ઠાકરધણીના મંદીરે મીટીંગ યોજાઇ હતી. બેસણામાંથી પરત ફરતા લોકો સાથે સ્થળે અથડામણ થઇ હતી. જેમાં ગોલાસણ ગામના રાણાભાઇ ભલુભાઇ ભરવાડનું મોત થયુ હતુ. જૂથ અથડામણની આગ ગામડાઓમાં પણ ફેલાઇ હતી. હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પરના ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. જેમાં સોલડીપાસે પથ્થરમારો તથા અથડામણની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાણાભાઇ કમાભાઇ ભરવાડનું મોત થયુ હતું . ચીત્રોડી ખાતે રહેતા અને બે સગાભાઇ ખેતાભાઇ નાગજીભાઇ ભરવાડ, વાલાભાઇ નાગજીભાઇ ભરવાડને ઇજા થતા સારવાર માટે તાબડતોબ મોરબી લઇ જવામાં આવ્યા હતા. તો સોલડી પાસેની ઘટનામાં પણ અન્ય ચારને ઇજા થઇ હતી.

હળવદ પાસે મંદીર પાસે પડેલા બાઇક તથા કાર સહિત 35 જેટલા વાહનોને આગ લગાવવામાં આવી હતી. આથી મિનિટોના સમયમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી.

એસઆરપીની15 ટૂકડીઓ બોલાવાઇ

સુરેન્દ્રનગરઅને મોરબી જિલ્લામાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે હજુ પણ અથડામણ અને આગચંપીના અન્ય ગામોમાં બનાવ બને તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આથી અગમચેતીના સ્વરૂપે વધુ 15 એસ આર પીની ટૂકડીઓ તાત્કાલીક બોલાવવામાં આવી છે.

શશિકલાએબે કરોડ....

બેકરોડ રૂપિયાની લાંચની આપી હતી. રૂપાએ પોતાના ઉપરી ડીજીપી એચએસ રાવને અહેવાલ સુપરત કર્યો હતો. ચોંકાવનારી વાત છે કે શશિકલા પાસેથી લાંચ મેળવનારાઓમાં રાવનો પણ સમાવેશ થાય છે. રાવે આક્ષેપોને નકાર્યા હતા. રૂપાએ 10મી જુલાઇએ જેલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે જેલમાં અન્ય કોઈ કેદીને વિશેષ સુવિધાઓ મળતી નથી. શશિકલા હાલ પોતાના બે સંબંધી વી.એન. સુધાકરન અને ઇલાવરસી સાથે જેલમાં ચાર વર્ષની સજા કાપી રહ્યાં છે. ડીઆઇજી રૂપાના આક્ષેપોને તેમના ઉપરી રાવે ફગાવી દીધા હતા તથા મીડિયા સમક્ષ અહેવાલ જારી કરવા બદલ તેમની ટીકા કરી હતી.

એકમહિનામાં 28 લોકોને મળવા દેવાયા

ડીઆઇજીરૂપાએ તેમના ચાર પેજના અહેવાલમાં આક્ષેપ કર્યો છે કે શશિકલાને એક મહિનામાં 14 વખત 28 લોકોને મળવા દેવાયા હતા, જે જેલ મેન્યુઅલનો ભંગ છે.

કરોડોનાકૌભાંડી તેલગીની ચાકરી માટે ચાર કેદી

કરોડોરૂપિયાના સ્ટેમ્પ પેપર કૌભાંડના દોષી અબ્દુલ કરીમ તેલગી પણ શશિકલાની સાથે જેલમાં કેદ છે. ડીઆજી રૂપાએ આક્ષેપ કર્યો છે કે તેલગીને માલિશ સહિતની સેવાઓ માટે ચાર કેદી ફાળવાયેલા છે. શશિકલાને સુવિધાઓ અપાવવા તેલગીએ મદદ કરી હતી. અગાઉ વ્હીલચેરગ્રસ્ત હોવાથી તેલગીને સહાયક રાખવાની છૂટ અપાઈ હતી. તેલગી જાતે હરીફરી શકતો હોવા છતાં તેની સેવા માટે ત્રણથી ચાર કેદી મુકાયેલા છે.

હેલ્થક્લેમ 30 દિવ.....

હોલ્ડર્સનાંહિતોની સુરક્ષા અને વીમા ઉતરાવનારાઓની ફરિયાદોના નિકાલની ખાતરી કરવાનો છે.

તપાસનીસ્થિતિમાં 45 દિવસમાં ક્લેમ સેટલ કરવો પડશે

જોક્લેમ પ્રક્રિયામાં તપાસ જરૂરી હોય તો આવા કેસમાં વીમા કંપનીઓએ જરૂરી દસ્તાવેજો મળ્યાની તારીખથી 30 દિવસમાં તપાસ પૂરી કરવી પડશે. આવા કેસોમાં વીમા કંપનીઓ જરૂરી દસ્તાવેજો મળ્યાની તારીખથી 45 દિવસમાં ક્લેમ સેટલ કરવો પડશે અને જો ક્લેમની રકમની ચુકવણીમાં 45 દિવસથી વધુ વિલંબ થશે તો વીમા કંપનીઓએ બેન્ક રેટ ઉપરાંત 2 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.s

અન્ય સમાચારો પણ છે...