• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી | મોરબીના વિસીપરામાં આવેલી મદીના સોસાયટીના રહેવાસી બિલ્કીશબેન ઇકબાલભાઈ

મોરબી | મોરબીના વિસીપરામાં આવેલી મદીના સોસાયટીના રહેવાસી બિલ્કીશબેન ઇકબાલભાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબીના વિસીપરામાં આવેલી મદીના સોસાયટીના રહેવાસી બિલ્કીશબેન ઇકબાલભાઈ (ઉ.વ.૩૪) નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ટાઈલ્સ ક્લીનર પી જતા તેને ઝેરી અસર થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના વિસીપરામાં પરિણીતા દવા પી જતાં સારવારમાં ખસેડાઇ