• Home
  • Saurashtra
  • Morbi
  • Morbi મોરબી જીલ્લામાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા લો એન્ડ

મોરબી જીલ્લામાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા લો એન્ડ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:56 AM IST
Morbi - મોરબી જીલ્લામાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા લો એન્ડ

મોરબી જીલ્લામાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડર સિવાયની પણ કામગીરી શરુ થઈ છે .આગાઉ જીપીએસી છાત્રો માટે નિશુલ્ક તાલીમ વર્ગ કરાયા બાદ બ્લડ ડોનેશન કેમ્પ કરાયો હતો .આ બાદ આજે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગોકુલ હોસ્પીટલના સયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેક અપ દરમિયાન ૧૫થી મહિલાકર્મીઓમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું હતું જોકે આ તબીબે આ વિટામીન કે પ્રોટીનયુક્ત ખોરાકના અભાવે હોવાનું જણાવ્યું હતું.આ તકે એસપી વાઘેલાએ જણાવ્યું હતું કે આજે જે પણ મહિલા કર્મીઓની ટ્રીટમેન્ટ કરાઈ છે તેનું ફરી ફોલોઅપ લેવાશે ને ફરીવાર ૬ મહિના બાદ આવા કેમ્પ થશે.

X
Morbi - મોરબી જીલ્લામાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા લો એન્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી