• Home
  • Saurashtra
  • Morbi
  • Morbi - મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર

મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર

મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર ફેક્ટરીઓ છે. જેમાં 4 લાખથી પણ વધુ મજૂર છે. જોકે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Morbi - મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર
મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર ફેક્ટરીઓ છે. જેમાં 4 લાખથી પણ વધુ મજૂર છે. જોકે સીરામીક ઉધોગ દ્વારા વર્ષોથી મજૂરોની સુરક્ષા બાબતે અક્ષમ્ય બેદરકારી દાખવી રહ્યા છે. ઉંચાઈ એ કામ કરતા મજૂરને હેલ્મેટ, સીટ બેલ્ટ નથી મળતા તો ટાંકીમાં ઉતરતી વખતે સેફટી માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ,સફટી જુતા જેવી કોઈ ચીજ આપતી નથી. મજૂર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં કોઈ પણ તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી ન કરતા આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની શિરે આવશે તે એક સવાલ છે.

X
Morbi - મોરબી જિલ્લા માં 800થી પણ વધુ સિરામિક,વિટ્રીફાઇડ અને સેનેટરી વેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App