• Home
  • Saurashtra
  • Morbi
  • Morbi - મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં આ વિસ્તારના મિત્ર મંડળ દ્વારા વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Morbi - મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં આ વિસ્તારના મિત્ર મંડળ દ્વારા વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારના સમગ્ર રહીશો દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરીને દુધાળા દેવની આરાધના કરી છે.ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવ મસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ એ વિવિધ રાસો પર રાસ ગરબે રમીને ભક્તી ભાવ પૂર્વક ગૌરીનંદનની આરાધના કરી હતી.રાસ ગરબામાં પ્રથમથી તૃતીય ક્રમાંક મેળવનાર મહિલાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી.

X
Morbi - મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુ.હા. બોર્ડ માં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App