• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી વાકાનેર હાઈવે પરથી એલસીબીએ એક શખ્સને પિસ્તોલ સાથે

મોરબી વાકાનેર હાઈવે પરથી એલસીબીએ એક શખ્સને પિસ્તોલ સાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી વાકાનેર હાઈવે પરથી એલસીબીએ એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો અને તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. મોરબી વાંકાનેર હાઇવે પર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન ઢૂવા પાસે એક શખ્સ હથિયાર સાથે ફરતા હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી ચરણસિંહ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ઝાલાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ.10,000ની કિંમતની આધુનિક પિસ્તોલ કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...