મોરબી એસઓજીએ દેશી બંધુક સાથે 1 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે હળવદનાં માથક નજીકથી એક શખ્સને દેશી બંધુકને એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી એસઓજી ટીમ રથયાત્રાનાં પેટ્રોલિંગમા હતાં. તે દરમીયાન હળવદનાં માથકમા એક શખ્સ બંધુક ફરતો હોવાની બાતમીનાં આધારે એસંઓજી ટીમે વોચ ગોઠવી નિલેશ હેમુભાઈ કોળીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂા.1000નૉ મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...